બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / IPL Final 2023 CSK Vs GT MS dhoni Team not won single match in ahmedabad

IPL Final 2023 / CSKને અમદાવાદમાં નથી મળી હજુ સુધી કોઈ જીત, આ રીતે પંડ્યા 6 સ્ટેપ આગળ, શું GT બનશે ચેમ્પિયન?

Arohi

Last Updated: 10:21 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL Final 2023 CSK Vs GT: ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનના ફાઈનલમાં થોડા કલાકો જ બચ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહેલી IPL 2023ની ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને સામને છે.

  • આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે CSK અને GTની મેચ
  • CSKને અમદાવાદમાં નથી મળી હજુ સુધી કોઈ જીત 
  • શું GT બનશે ચેમ્પિયન?

IPL 2023ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવા જઈ રહી છે. આ મેચ પર મોટા મોટા સ્કોર બનતા રહ્યા છે. એવામાં આપણને એક વખત ફરી હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. ફાઈનલમાં 4 વખત ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ સાથે થવા જઈ રહી છે. 

CSKની કેપ્ટન્સી એમએસ ધોની કરી રહ્યા છે. તો ટાઈટન્સની કેપ્ટન્સી હાર્દિક પંડ્યા કરી રહ્યા છે. ધોની અને પંડ્યા ગુરૂ અને ચેલા કહેવામાં આવે છે. એવામાં જોવાનું રહેશે કે આજે કોણ કોના પર ભારે પડે છે. મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે અને વરસાદની સંભાવના નથી. 

અમદાવાદમાં અત્યાર સુધી IPL 2023ની 8 મેચો રમાઈ 
IPL 2023ની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી IPL 2023ની 8 મેચો રમાઈ છે. પહેલી ઈનિંગનો સરેરાશ સ્કોર જ 193 રન છે. તેનાથી જાણકારી મળે છે કે અહીં બેટ્સમેનોને કેટલી મજા આવે છે. ક્વોલિફાયર-2માં ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલની સેન્ચુરીના દમ પર પહેલા રમતા 233 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. 

જ્યાં અત્યાર સુધી 8માંથી 5 મેચ પહેલા બેટિંગ કરનાર ટીમે જીતી છે. એવામાં જોવાનું રહેશે કે બન્ને કેપ્ટન ટોસ જીતવા પર શું નિર્ણય કરે છે. સીએસકેને અત્યાર સુધી આ વેન્યૂ પર એક પણ જીત નથી મળી. 

ધોનીની ટીમ કેવી રીતે ખોલશે ખાતુ? 
MS ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી અમદાવાદમાં એક પણ મેચ નથી જીત શકી અને ત્રણેય મેચમાં હાર મળી છે. આ એક એવુ વેન્યુ છે જ્યાં ટીમે ઓછામાં ઓછી મેચ રમી છે અને તેમને જીત નસીબ નથી થઈ. બીજી તરફ ગુજરાત ટાઈટન્સે અહીં 9માંથી 6 મેચ જીતી છે. એટલે કે પંડ્યા સીએસકેની કેપ્ટન્સી ધોનીથી જીતવાના મામલામાં 6 સ્ટેપ્સ આગળ છે. 

IPL 2023માં હવે બન્ને ટીમોની વચ્ચે 2 મેચ રમાઈ છે. ઉદ્ધાટન મેચમાં ટાઈટન્સની ટીમ જીત નોંધાવવામાં સફળ રહી હતી. ત્યાં જ ક્વોલિફાયર-1માં CSKએ ગુજરાતને મ્હાત આપીને ટ્રોફી રાઉન્ડમાં જગ્યા પાક્કી કરી હતી. 

5મી ટ્રોફી પર નજર 
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસની સફળ ટીમોમાંથી એક છે. તેમાં 4 વખત ટાઈટલ જીત્યા છે. એવામાં મહેન્દ્ર સિંહ ધોની આ ફાઈનલ જીતીને મુંબઈ ઈન્ડિયન્સના રેકોર્ડ 5 ટ્રોફીની બરાબરી કરવા માંગશે. બીજી બાજુ હાર્દિક પંડ્યા પણ ટાઈટન્સને સતત બીજુ ટાઈટલ આપવા માટે ઉતરશે. 

41 વર્ષના ધોનીની આ છેલ્લી સિઝન કહેવામાં આવી રહી છે. પરંતુ માહી સ્પષ્ટ કરી ચુક્યા છે કે તે ડિસેમ્બરમાં થવા જઈ રહેલા ઓક્શન વખતે તેના પર નિર્ણય કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ