બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 auction top 5 players pat cummins travid head mitchell starc

ક્રિકેટ / IPL 2024 ઓક્શનમાં આ 5 ખેલાડીઓ પર લાગશે સૌથી મોટી બોલી! મળશે કરોડો રૂપિયા, ત્રીજું નામ ચોંકાવી દેશે

Arohi

Last Updated: 04:14 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

11 ડિસેમ્બરે IPL 2024 ઓક્શનમાં શામેલ પ્લેયર્સની લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. આ લિસ્ટમાં 333 ખેલાડીઓના નામ શામેલ છે જેના પર 19 ડિસેમ્બરે બોલી લાગવાની છે.

  • IPL 2024 ઓક્શનમાં આ પ્લેયર્સની બોલબાલા 
  • આ 5 પ્લેયર્સ પર લાગી સૌથી મોટી બોલી 
  • ચોથુ નામ જાણીને તો ચોંકી ઉઠશો 

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2024ની તૈયારી જોરો-શોરોથી ચાલી રહી છે. ટૂર્નામેન્ટ પહેલા થવા જઈ રહેલા ઓક્શન માટે 11 ડિસેમ્બરે પ્લેયર્સની લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. આ લિસ્ટમાં 33 ખેલાડીઓના નામ છે જેના પર 19 ડિસેમ્બરે બોલી લાગવાની છે. 333 ખેલાડીઓની આ લિસ્ટમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ શામેલ છે. 

લિસ્ટમાં 116 કેપ્ડ જ્યારે 215 અનકેપ્ડ પ્લેયર્સના નામ શામેલ છે. બે કરોડ રૂપિયાથી વધારે બેસ પ્રાઈસ વાળા બ્રેકેટમાં ઘણા એવા ખેલાડીઓનું નામ શામેલ છે જેના પર મોટી બોલી લાગી શકે છે. આ બ્રેકેટમાં 23 ખેલાડીઓએ પોતાનું નામ આપ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન પેટ કમિંસ સહિત ઘણા દિગ્ગજ ખેલાડી શામેલ છે.
 
જ્યારે વર્લ્ડ કપ 2023ના સ્ટાર રહેલા ન્યૂઝીલેન્ડ ઓલરાઉન્ડર રચિન રવિંન્દ્રએ પોતાને 50 લાખ બેસ પ્રાઈસ વાળા બ્રેકેટમાં રાખ્યો છે. જોકે ફેંસને આશા છે કે ટીમ્સ તેમના પર બેસ પ્રાઈસથી ઘણા વધારેની બોલી લગાવી શકે છે. પર્સ વિશે જણાવીએ તો ગુજરાત ટાઈટન્સની પાસે સૌથી વધારે 38.15 કરોડ રૂપિયા છે. 

જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની પાસે 34 કરોડ રૂપિયા છે. એવામાં ટીમ્સ અમુક ખેલાડીઓ પર બોલી લગાવી શકે છે. તો આવો જાણીએ તે 5 ખેલાડીઓ વિશે જેના પર સૌથી વધારે આશા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Travis Head (@travishead34)

ટ્રેવિસ હેડ 
લિસ્ટમાં જે એક પ્લેયર પર ટીમ્સની સૌથી વધારે નજર રહેવાની છે તે છે ઓસ્ટ્રેલિયાનો ધુરંધર બેટર ટ્રેવિસ હેડ. વર્લ્ડ કપ ફાઈનલમાં ધમાલ મચાવનાર હેડ છેલ્લા થોડા સમયથી કમાલના ફોર્મમાં છે. તે ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાના સૌથી ઈન ફોર્મ બેટ્સમેન રહ્યા છે. 

વર્લ્ડ કપના બાદ ભારતના સામે થયેલી T20I સીરિઝમાં પણ હેડે ધુઆંધાર બેટિંગ કરી હતી. તેની સાથે જ હેડ પાર્ટ ટાઈમ સ્પિનર પણ છે. જરૂર પડવા પર તે પોતાના ભાગની ચાર ઓવર પણ નાખી શકે છે. એામાં 2 કરોડની બેસ પ્રાઈસ વાળા હેડ પર ટીમ વધારે બોલી લગાવી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pat Cummins (@patcummins30)

પેટ કમિંસ 
લિસ્ટમાં બીજુ નામ ઓસ્ટ્રેલિયાની જ ટીમના કેપ્ટન પેટ કમિંસનું છે. 2 કરોડની બેસ પ્રાઈસ વાળા કમિંસ પર ઘણી ટીમ્સ મોટી બોલી લગાવી શકે છે. વર્લ્ડ કપ 2023માં કમિંસે શાનદાર બોલિંગ કરી હતી. જરૂર પડવા પર કમિંસ ધુઆંધાર બેટિંગ પણ કરી શકે છે. 

રચિન રવિંદ્ર 
લિસ્ટમાં બીજુ નામ છે ન્યૂજીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિંદ્રનું. રવિંદ્રએ વર્લ્ડ કર 2023માં કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેમણે 10 મેચોમાં 64.22ની શાનદાર સરેરાશ અને 106ની સ્ટ્રાઈક રેટથી 578 રન બનાવ્યા હતા. તેમણે પોતાને 50 લાખ બેસ પ્રાઈસની બોલી પર રાખ્યા છે. 

ગેરાલ્ડ કોએટ્ઝી 
લિસ્ટમાં ચોથુ નામ છે સાઉથ આફ્રીકાના પેસર ગેરાલ્ડ કોએટ્ઝીનું. વર્લ્ડ કપ 2023માં કમાલની બોલિંગ કરનાર કેએટ્ઝીની બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. 150ની સ્પીડથી બોલિંગ કરવાની સાથે બોલને સ્વિંગ કરવાના મુદ્દા મુકનાર કોએટ્ઝીએ વર્લ્ડ કપ વખતે બેટર્સને ખૂબ જ પરેશાન કર્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mitch Starc (@mstarc56)

મિચેલ સ્ટાર્ક 
લિસ્ટમાં છેલ્લું નામ છે ઓસ્ટ્રેલિયાના ધાકડ પેસર મિચેલ સ્ટાર્કનું. તેમણે ઓક્શનમાં બેસ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા રાખી છે. સ્ટાર્ક કોઈ પણ ટીમના બોલિંગ એટેકને મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે. ધારદાર બેલિંગ માટે ફેમસ મિચેલ સ્ટાર્કની ઉપર 10 કરોડ રૂપિયા કે તેનાથી વધારેની બોલી લાગી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ