બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Harry Brook Reaction After Century Against kolkata knight riders KKR vs SRH

IPL 2023 / સેન્ચુરી ફટકાર્યા બાદ સ્ટાર ખેલાડી બોલ્યો, અમુક ઈન્ડિયન્સ મને ગાળો આપતા હતા, મેં તેમને ચૂપ કરાવી દીધા

Arohi

Last Updated: 11:28 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KKR vs SRH, Harry Brook: કલકતા વિરૂદ્ધ મેચમાં હેરી બ્રૂકે 55 બોલમાં અણનમ 100 રનોની શાનદાર ઈનિંગ રમી. જોકે આ પહેલા ત્રણ મેચોમાં બ્રૂક ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા.

  • મેચમાં હેરી બ્રુકેએ 55 બોલમાં માર્યા 100
  • અણનમ રહી રમી શાનદાર ઈનિંગ 
  • પહેલા ત્રણ મેચોમાં રહી ચુક્યો છે ફ્લોપ 

શુક્રવારે IPL 2023ની 19મી મેચમાં સનરાઈઝર હૈદરાબાદે કોલકતા નાઈટ રાઈડર્સને 23 રનોથી હરાવી દીધુ છે. હૈદરાબાદની જીતમાં ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન હેરી બ્રુકનો મહત્વનો રોલ રહ્યો છે. બ્રુકે ફક્ત 55 બોલમાં અણનમ 100 રનોની શાનદાર ઈનિંગ રમી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harry Brook (@harry_brook88)

આ મેચ વખતે બેટથી કમાલ કરતા તેમણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. બ્રૂકના આ શાનદાર પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. આ વચ્ચે હેરી બ્રુકે મોટુ નિવેદન આપ્યું છે. 

મેચ બાદ બ્રુકે જાણો શું કહ્યું 
મેચ બાદ પુરસ્તાર વિતરણ સમારોહમાં હેરી બ્રુકે કહ્યું, ખૂબ જ ખાસ રાત હતી. સારૂ છે કે અમે જીતી ગયા. વચ્ચે થોડો સ્ટ્રેસ રહ્યો. ખૂબ વધારે લોકો કહે છે કે ટી20માં ઓપનિંગમાં બેટિંગ કરવી સૌથી સારો સમય હોય છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harry Brook (@harry_brook88)

હું ક્યાંય પણ બેટિંગ કરીને ખુશ છું. મને પાંચમા નંબર પર બેટિંગ કરવામાં ખૂબ જ સફળતા મળે છે. મેં ત્યાં પોતાનું નામ કહ્યું મારી ચાર ટેસ્ટ સેન્ચુરી તેજ નંબર પર આવ્યા છે. 

દર્શક શાનદાર હતા 
તેમણે કહ્યું, "આજે રાત્રે દર્શક શાનદાર હતા. મને ખૂબ જ મજા આવી. હું પોતાના પર થોડુ દબાણ બનાવી રહ્યો હતો. તમે સોશિયલ મીડિયા પર જાવ છો અને લોકો ત્યાં તમારા વિશે બકવાસ કરી રહ્યા હોય છે."

બ્રૂકે આગળ કહ્યું, "અહીં ખૂબ ભારતીય પ્રશંસક છે જે આજે રાત્રે કહેશે કે સારૂ કર્યું. પરંતુ તે થોડા દિવસ પહેલા મને સ્લેજ કરી રહ્યા હતા. ઈમાનદારીથી કહું તો ખુશ છું કે મેં તેમને ચુપ કરાવી દીધા."

હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમને ન હતી વધારે આશા 
મેચ બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડેન માર્કરમે કહ્યું, "બોલરોને સલામ, જેમણે શાનદાર પ્રદર્શન કર્યું. તેમનો બેટિંગ ક્રેમ જોતા આ સ્કોર પણ સુરક્ષિત ન હતો."

માર્કરે આગળ કહ્યું, "તેમના ઘરેલું મેદાનમાં તેમને હરાવવું સારૂ રહેશે. તેમણે સારૂ શરૂઆત કરી અને અમારી બેટિંગ પણ સારી હતી. બ્રૂકની પ્રતિભા આપણે બધા જાણીએ છીએ. આ પાવરપ્લેમાં સારા ક્રિકેટ શોટ લગાવે છે."

ત્યાં જ બોલિંગ વિશે તેમણે કહ્યું, "ભુવી ભરોસાપાત્ર ખેલાડી છે. બોલરો માટે આ મુશ્કેલ વિકેટ હતી. અમારે અમુક ક્ષેત્રો પર કામ કરવાનું છે. ટીમ સુધારવી સારી વાત છે. આશા છે કે આ લય યથાવત રહેશે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ