બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / iphone 15 pro max price and feature got leaked

ટેક / આઈફોન લવરનું ખિસ્સું પૂરેપૂરું ઢીલું થશે.! લોન્ચ પહેલા iPhone 15ની કિમંતો થઈ ગઈ લિક, જાણો કેટલી

Vaidehi

Last Updated: 07:31 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપલ iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનાં મોડલ લૉન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે તમામ મોડલ્સની એશિયાની કિંમત લીક થઈ ગઈ છે.

  • એપલ iPhone 15નું લોન્ચિંગ કરશે
  • iPhone 15ની એશિયાની કિંમત લીક થઈ
  • iPhone 15 Pro Maxની કિંમત સૌથી વધુ

એપલનાં ચાહકો સહિત સમગ્ર દુનિયા આઈફઓન 15 સીરીઝનાં લૉન્ચિંગની રાહ જોઈ રહી છે. તેની લૉન્ચિંગને હજુ એક મહિનાનો સમય બાકી છે પરંતુ એ પહેલાં જ એપલનાં આ આઈફોન 15 સીરીઝની કિંમત લીક થઈ ગઈ છે. એપલ આ સીરીઝમાં  iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max મોડલ્સ લૉન્ચ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર iPhone 15 Pro Max મોડલની કિંમત સૌથી વધારે હોઈ શકે છે.

કિંમતને લઈને માહિતી થઈ લીક
માહિતી અનુસાર બાર્કેલેજની એનાલિસ્ટ ટીમ લૉન્ગે એશિયાની સપ્લાય ચેન કંપનીઓની સાથે વાતચીત કરીને ભવિષ્યવાણી કરી છે કે એપલ આઈફોન 15 Pro મોડલ, હાલનાં 14નાં મોડલની સરખામણીએ વધુ મોંઘો રહેશે. એવું કહેવાઈ રહ્યું છે કે iPhone 15 proની કિંમત Iphone 14 proથી 100 ડોલર વધુ હશે જ્યારે iPhone 15 pro maxની કિંમત Iphone 14 pro maxથી 100-200 ડોલર વધારે હશે.

શું હશે કિંમત?
લીક થયેલી ખબર અનુસાર iPhone 15 અને iPhone 15 plusની કિંમત પહેલાની જેમ 799-899 ડોલર રહેશે. આ સિવાય iPhone 15 proની કિંમત 1099 ડોલર જ્યારે iPhone 15 Pro maxની કિંમત 1299 ડોલર થઈ શકે છે.

કેવા હશે ફીચર?
લીક થયેલી માહિતી અનુસાર iPhone 15 pro maxમાં પેરિસ્કોપ ટેકનોલોજીની સાથે એડવાન્સ ટેલીફોટો લેંસ રહેશએ જે આઈફોન 14 પ્રો મોડલનાં 3xની તુલનામાં 5-6x સુધી ઝૂમ કરી શકશે. નાનાં આઈફોન પ્રોમાં આ પ્રકારની સુવિધા મળશે નહીં. પ્રો મોડલમાં USB-C પોર્ટ, ટાઈટેનિયમ ફ્રેમ અને કસ્ટમાઈઝ એક્શન બટન, A17 બાયોનિક ચિપ હોઈ શકે છે.

iPhone 15ની ડિઝાઇન અલગ હશે
થોડા વર્ષો પહેલા એક તસવીર વાયરલ થઈ હતી જેમાં iPhone 14 સિરીઝ કર્વ સાથે બતાવવામાં આવી હતી, પરંતુ લૉન્ચ ફ્લેટ પેનલ સાથે થયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે iPhone 15માં iPhone 5cની જેમ કર્વ ધાર હશે. પરંતુ કંપનીએ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. આ અફવાના આગમન પછી, લોકપ્રિય ટિપસ્ટર LeaksApplePro એ જણાવ્યું છે કે Apple હજુ પણ iPhone 15 ની ડિઝાઇન બદલવાની પુષ્ટિ કરી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ