બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / international women day 2022 sukanya samriddhi yojana return and benefits

સુરક્ષિત રોકાણ / 250 રૂપિયાથી મોદી સરકારની યોજનામાં બનાવો દીકરીનું ભવિષ્ય, લગ્ન-શિક્ષણની નહીં રહે કોઈ ચિંતા

Premal

Last Updated: 11:34 AM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકીઓ માટે શરૂ કરવામાં આવેલી સરકારની આ સ્કીમ હવે ખૂબ પોપ્યુલર થઇ છે. આ સ્કીમનો હેતુ Girl Childનુ સુરક્ષિત ભવિષ્ય નક્કી કરવાનુ છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી સારા રિટર્નની સાથે ટેક્સ બેનિફિટ્સ પણ મળે છે. આવો જાણીએ છીએ આ સ્કીમમાં કોણ એકાઉન્ટ ખોલાવી શકે છે અને આ યોજનામાં કેટલુ રોકાણ કરી શકાય છે.

  • બાળકીઓ માટે શરૂ કરવામાં આવેલી સરકારની સ્કીમ પોપ્યુલર થઈ
  • આ સ્કીમમાં રોકાણ કરવાથી સારા રિટર્નની સાથે ટેક્સ બેનિફિટ મળે છે
  • જાણો, આ સ્કીમમાં કેટલું રોકાણ કરી શકાય છે

આ લોકો ખોલાવી શકે છે એકાઉન્ટ

10 વર્ષથી નાની ઉંમરના બાળકીના નામ પર આ એકાઉન્ટ ખોલાવી શકે છે. બાળકીના માા-પિતા અથવા ગાર્ડિયન બાળકીના નામ પર આ એકાઉન્ટ ખોલાવી શકે છે. તમે મહત્તમ બે બાળકીઓના નામ પર SSY Account ખોલાવી શકો છો. જો કે, Twins અથવા Tripletsના જન્મ જેવી અસાધારણ પરિસ્થિતિઓમાં બેથી વધુ એકાઉન્ટ ખોલાવી શકાય છે. જો તમે તમારી દીકરીના નામ પરથી Sukanya Samriddhi Account ઓપન કરાવવા માગો છો તો તેના માટે તમારે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડે છે. સુકન્યા સમૃદ્ધી યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવવા માટે બાળકીના બર્થ સર્ટીફિકેટ અને માતા-પિતા અથવા ગાર્ડિયનના બેસિક કેવાઈસી ડોક્યુમેન્ટની જરૂર પડે છે.

દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા પડશે

તમે અંદાજે 250 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટની સાથે આ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તમારે દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા પડે છે. જો તમે આવુ નહીં કરો તો તમારું એકાઉન્ટ ડિફોલ્ટ એકાઉન્ટ જાહેર કરી દેવામાં આવે છે. તમે એક એકાઉન્ટમાં એક નાણાંકીય વર્ષમાં મેક્સિમમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. જો તમે લિમિટથી વધુ રકમનું રોકાણ કરો છો તો મોટાભાગની રકમ પર વ્યક્તિને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતુ નથી. આ સ્કીમમાં રોકાણ પર સેક્શન 80C હેઠળ ટેક્સ બેનિફીટ્સ મળે છે. સરકાર દર ત્રણ મહિનાની શરૂઆત પહેલા SSY સહિત બધા સ્મૉલ સેવિંગ સ્કીમ્સ માટે વ્યાજ દરની જાહેરાત કરે છે. આ સમયે સુકન્યા સમૃદ્ધી યોજના માટે વ્યાજના દર 7.6 ટકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ