બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Insulting behavior against the High Court, the lawyer was hit hard, fined 50 thousand, know what is the whole matter

સખતાઈ / હાઇકોર્ટ વિરૂદ્ધ અપમાનજક વ્યવહાર વકીલને પડ્યો ભારે, ફટકાર્યો 50 હજારનો દંડ, જાણો શું છે સમગ્ર મામલો

Megha

Last Updated: 01:43 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલકત્તા હાઈકોર્ટ એક વકીલ પર એટલો નારાજ હતો કે તેને ઠપકો આપતા 50,000નો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે વકીલ કોર્ટમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

  • કલકત્તા હાઇકોર્ટે એક વકીલને 50,000નો દંડ ફટકાર્યો
  • હાઈકોર્ટે કહ્યું કે વકીલ દુર્વ્યવહાર કરી રહ્યો છે
  • વકીલે કોર્ટ તરફ અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કર્યો

કલકત્તા હાઈકોર્ટના જજ એક વકીલ પર એટલા નારાજ થયા કે વકીલને સખત ઠપકો આપ્યો અને તેની સાથે જ 50,000નો દંડ પણ ફટકાર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે વકીલે કોર્ટ સામે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

તાજેતરના ચુકાદામાં, કોલકાતા હાઈકોર્ટે એક વકીલ સામે કાર્યવાહી કરી છે જેણે કોર્ટ પ્રત્યે અનાદરપૂર્ણ વર્તન દર્શાવ્યું હતું. વકીલ, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કોર્ટે કહ્યું કે સુનાવણી દરમિયાન 'લાલ આંખો' બતાવવા અને મૌખિક રીતે કોર્ટને દુર્વ્યવહાર કરવાનો ઇરાદો ધરાવે છે.

Tag | VTV Gujarati

શું છે સમગ્ર મામલો?
એક અહેવાલ મુજબ, કલકત્તા હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચ એક રિટ અરજી પર સુનાવણી કરી રહી હતી. આ સમગ્ર ઘટના આ દરમિયાન બની હતી. હાઈકોર્ટે કહ્યું કે અરજદારે જસ્ટિસ બિબેક ચૌધરીના આદેશનું પાલન કરવું જોઈએ અને જસ્ટિસ સુવરા ઘોષે કેસની સુનાવણી કરવી જોઈએ.

કોર્ટને લાલ આંખો બતાવવી…
આદેશ પછી કલકત્તા હાઈકોર્ટ નોંધ્યું કે અરજદાર વતી હાજર રહેલા વકીલે કોર્ટ તરફ અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કર્યો અને લાલ આંખ બતાવવાનું શરૂ કર્યું. આ પછી જસ્ટિસ ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. વકીલના અપમાનજનક વર્તનથી ગુસ્સે થઈને, ન્યાયાધીશે તેના પર 50,000 રૂપિયાનો દંડ લાદ્યો અને તેને આ રકમ હાઈકોર્ટ લીગલ એઈડ સર્વિસ ઓથોરિટીઝમાં જમા કરાવવા કહ્યું .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ