બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / ટેક અને ઓટો / instagram reels update any video under 15 minute is now reels

તમારા કામનું / INSTAGRAM એ કર્યું એલાન: REELS માં કરવામાં આવી રહ્યો છે મોટો બદલાવ

Premal

Last Updated: 06:56 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફોર્મ પર ઘણા મોટા ફેરફાર કર્યા છે. હવે યુઝર્સને 15 મિનિટથી ઓછા સમયનો કોઈ પણ વીડિયો Reelsમાં દેખાશે. આ સાથે કંપનીએ રીલ્સ બનાવવા માટે નવી રીત પણ જણાવી છે. કુલ મળીને કંપનીનુ સંપૂર્ણ ધ્યાન હવે રીલ્સ પર કેન્દ્રીત થયુ છે.

  • ઈન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફોર્મ પર ઘણા મોટા ફેરફાર કર્યા
  • હવે યુઝર્સને 15 મિનિટથી નાનો કોઈ પણ વીડિયો Reelsમાં દેખાશે
  • કંપનીનુ સંપૂર્ણ ધ્યાન હવે રીલ્સ પર કેન્દ્રીત થયુ 

15 મિનિટથી નાનો કોઈ પણ વીડિયો રીલ્સની જેમ બતાવાશે

વીડિયો અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પર મોટો ફેરફાર થઇ રહ્યો છે. તમે ઈન્સ્ટાગ્રામના નવા યુગમાં એન્ટ્રી કરી રહ્યાં છો, જેમાં કંપનીનુ ધ્યાન હવે વીડિયો પર હશે. વીડિયો પણ શું રીલ્સ પર હશે. હવે ઈન્સ્ટાગ્રામ પર 15 મિનિટથી નાનો કોઈ પણ વીડિયો રીલ્સની જેમ બતાવવામાં આવશે. જો કે, પહેલા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને રીલ્સમાં બદલવામાં આવશે નહીં. કંપનીએ આ ફેરફારની શરૂઆત થોડા અઠવાડિયા પહેલા કરી છે અને આગામી થોડા અઠવાડિયામાં આ કાયમી થઇ જશે. 

કોઈ પણ વીડિયો હવે રીલ્સમાં દેખાશે 

નવુ અપડેટ ઈન્સ્ટાગ્રામની એવા પ્રયાસનો ભાગ છે, જેમાં એપ યુઝર્સને ફૂલ સ્ક્રીન એક્સપીરિયન્સ પ્રદાન કરવા માગે છે. આ ઉપરાંત યુઝર્સને બધા વીડિયો હવે એક ટેપમાં જોવા મળશે. આ ફેરફાર બાદ પબ્લિક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલા વીડિયો રીલ્સ તરીકે કન્સીડર થશે. કોઈ પણ આ રીલ્સને ડિસ્કવર કરી શકે છે અને તમારા ઓરિજનલ ઑડિયોનો ઉપયોગ રીલ્સ બનાવવા માટે કરી શકે છે. જો તમારું એકાઉન્ટ પ્રાઈવેટ સેટ છે તો તમારી Reels માત્ર તમારા ફોલોઅર્સને દેખાશે. 

રિમિક્સ કરવુ સરળ થશે

જ્યારે તમે પબ્લિક એકાઉન્ટમાંથી રીલ પોસ્ટ કરો છો તો કોઈ પણ તેની સાથે રિમિક્સ કરી શકે છે. જો કે, તમે એકાઉન્ટ સેટિંગમાં ફેરફાર કરીને બંધ કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ