બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / instagram now lets you add up to five links to your profile
Bijal Vyas
Last Updated: 12:27 AM, 20 April 2023
ADVERTISEMENT
Instagram Update: મેટાએ Instagram માં એક નવું ફીચર ઉમેર્યું છે, જેથી યઝર્સ પોતાની પ્રોફાઇલમાં એકથી વધુ લિંક ઉમેરી શકે. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ તેના યુઝર્સને પ્રોફાઈલમાં માત્ર એક જ લિંક એડ કરવાની મંજૂરી આપતું હતું. હવે જે યુઝર્સ પોતાની પ્રોફાઇલમાં વધુ લિંક્સ ઉમેરવા માંગતા હતા તેઓ થર્ડ પાર્ટી એપ્સનો આશરો લેવો પડે છે. જો કે, હવે Instagramના નવા ફીચર આવ્યા બાદ યૂઝર્સને કોઈ થર્ડ પાર્ટી એપ પર નિર્ભર નહીં રહેવું પડશે. નવી સુવિધા યૂઝર્સને પોતાની Instagram પ્રોફાઇલ્સમાં પાંચ લિંક્સ ઉમેરવાની મંજૂરી આપશે. આવો જાણીએ કે ફીચરની વિગતો, અને તેનો ઉપયોગ કેવી રીતે થશે.
ઇનસ્ટાગ્રામે રોલ આઉટ કર્યો નવો ફીચર
નવા ફીચરની જાહેરાત ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram દ્વારા તેના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામે લખ્યું, 'હવે તમે તમારા ઇન્સ્ટાગ્રામ બાયોમાં વધુમાં વધુ 5 લિંક્સ એડ કરી શકો છો.' જો તમે તમારી પ્રોફાઇલના બાયોમાં એક કરતાં વધુ લિંક ઉમેરવા માંગતા હોય, તો આવો અહીં આમ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે જાણીએ...
ADVERTISEMENT
એન્ડ્રોઇડ એપ પર મારી પ્રોફાઇલ બાયોમાં અનેક લિંક્સ કેવી રીતે ઉમેરવી?
iOS એપ પર પોતાની પ્રોફાઇલ બાયોમાં અનેક લિંક્સ કેવી રીતે ઉમેરવી?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.