શેરબજાર / આ સરકારી કંપનીના શેરે રોકાણકારોને કર્યા માલામાલ, એક ગૂડ ન્યૂઝથી શેરમાં લાગી અપર સર્કિટ

indian renewable energy development agency share hits 5 percent upper circuit

IREDA Upper Circuit: ઈન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી લિમિટેડના શેર આજે મંગળવારે ફોકસમાં છે. કંપનીના શેરમાં આજે 5 ટકા અપર સર્કિટ લાગી ગઈ છે. ઈરેડાના શેર આજે ટ્રેડિંગ વખતે 149.75 રૂપિયાના ઈંટ્રા ડે હાઈ પર પહોંચી ગયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ