બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / India will be happy to host the quad summit in 2024: PM Modi in Hiroshima

હિરોશિમા / 'માનવ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા રહીશું ', Quad સમિટમાં બોલ્યાં પ્રધાનમંત્રી મોદી

Vaidehi

Last Updated: 06:39 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિરોશિમામાં ચાલી રહેલી Quad Summitમાં PM મોદીએ કહ્યું કે 2024માં ક્વોડ લીડર સમિટનું આયોજન ભારતમાં કરવા અમને આનંદ થશે.

  • Quad Summitમાં PM મોદીએ આપ્યું નિવેદન
  • કહ્યું ઈન્ડો પેસિફિકની સુરક્ષા અને સફળતા વિશ્વ માટે મહત્વની..
  • 2024માં ક્વોડ સમિટી ભારતમાં યોજવાની પણ કરી વાત

તેમણે કહ્યું કે ક્વોડ ગ્રુપે સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ માટેનાં મહત્વનાં મંચ તરીકે પોતાની સ્થાપના કરી છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર એ વૈશ્વિક વ્યાપાર, નવીનતા અને વિકાસનું એક એન્જિન છે. ઈન્ડો પેસિફિકની સુરક્ષા અને સફળતા એ સમગ્ર વિશ્વ માટે મહત્વની છે. 

2024માં ક્વોડ લીડર સમિટનું આયોજન ભારતમાં કરવા અમને આનંદ થશે- PM મોદી
તેમણે કહ્યું કે "સ્ટ્રેટેજીક ટેકનોલોજી, હેલ્થ સિક્યોરિટી, મેરીટાઈમ સિક્યોરિટી, કાઉન્ટર ટેરેરિઝમ જેવા ક્ષેત્રોમાં અમારો સહયોગ વધી રહ્યો છે. અનેક દેશ અને સમૂહ પોતાની ઈન્ડો-પેસિફિક રણનીતિની ઘોષણા કરી રહ્યાં છે. આજની આપણી આ બેઠકમાં લોકકેન્દ્રીત વિકાસ સાથે સંકળાયેલા વિષયો પર ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. મારું માનવું છે કે  ક્વોડ માનવ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરવાનાં પ્રયાસો ચાલુ રાખશે. પ્રધાનમંત્રી અલ્બેનીઝને આ સમિતીની અધ્યક્ષતા માટે અભિનંદન આપું છું. 2024માં ક્વોડ લીડર સમિટનું આયોજન ભારતમાં કરવા અમને આનંદ થશે. "

અત્રે ઉલ્લેખનીય છે કે ક્વોડ બેઠકમાં ભારતનાં પ્રધાનમંત્રી મોદી સહિત અમેરિકાનાં પ્રેસિડેન્ટ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી એલ્બેનીઝી અને જાપાનનાં પ્રધાનમંત્રી કિશિદા જોડાયા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ