બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / India vs Sri Lanka Asia Cup 2023: IND win toss, include three spinners in playing XI

એશિયા કપ / લંકા જીતવા મેદાને પડ્યાં ભારતના આ 11 વીરલા, એક ગુજરાતી ખેલાડીને પણ તક મળી

Hiralal

Last Updated: 03:02 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલંબોમાં શરુ થયેલી શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડીયાની પ્લેઈંગ ઈલેવનમાં એક મોટો ફેરફાર કરાયો છે તેમા શાદુર્લ ઠાકુરને બદલે અક્ષર પટેલને તક આપવામાં આવી છે.

  • કોલંબોમાં શરુ થઈ ભારત-શ્રીલંકાની મેચ
  • શાદુર્લ ઠાકુર ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર
  • શ્રેયર અય્યરને પણ આરામ અપાયો, અક્ષર પટેલને લેવાયો 

 એશિયા કપ 2023માં આજે ભારતીય ટીમ શ્રીલંકા સામે ટકરાશે. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ભારતીય ટીમના પ્લેઇંગ-11માં શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલને તક મળી છે. જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો તે ફાઈનલમાં પહોંચી જશે. ગઈ કાલે ભારતે પાકિસ્તાન સામે 228 રને જીત મેળવી હતી. આવી સ્થિતિમાં તેનું મનોબળ ઘણું ઉંચુ છે. 

ભારતે ટોસ જીત્યો, શાર્દુલ ઠાકુરને તક ન મળી
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શાર્દુલ ઠાકુરની જગ્યાએ ભારતના પ્લેઈંગ-11માં અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ભારત આ મેચમાં ત્રણ સ્પિન બોલર કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સાથે ઉતરી રહ્યું છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

 શ્રેયર અય્યરને આરામ અપાયો 
બીસીસીઆઈએ કહ્યું કે શ્રેયર અય્યરની તબિયત સારી છે પરંતુ હજુ સુધી તે પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સારો થયો નથી. બીસીસીઆઈ મેડિકલ ટીમ દ્વારા તેને આરામની સલાહ અપાઈ છે અને તે આજે શ્રીલંકા સામેની ભારતની સુપર-4 મેચમાં સ્ટેડિયમમાં હાજર નહીં રહે. 

ભારત વિરુદ્ધ શ્રીલંકાનો  રેકોર્ડ 
ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 165 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 96માં જીત મેળવી હતી જ્યારે શ્રીલંકાએ 57માં જીત મેળવી હતી. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું અને એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે લગભગ સમાન સ્પર્ધા રહી છે. એશિયા કપના ODI ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 19 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 9 મેચ જીતી છે, જ્યારે શ્રીલંકાએ 10 મેચ જીતી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ