બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

VTV / સ્પોર્ટસ / india-vs-south-africa-virat-kohli-slams-his-21st-test-hundred

NULL / 21 વર્ષ પછી સાઉથ આફ્રિકામાં કોઇ ભારતીય કેપ્ટને ફટકારી સેન્ચુરી

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સેન્ચુરિયન ટેસ્ટમાં સેન્ચુરી કરતા જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે વધુ એક સિદ્ઘિ હાંસલ કરી છે. ત્યારે સાઉથ આફ્રિકામાં ટેસ્ટ ક્રિકેટમાં 2 સેન્ચુરી કરનારા બીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. સચિન તેંડુલકરના નામ પર 5 સેન્ચુરી છે. એટલું જ નહી તે બીજો ભારતીય કેપ્ટન છે જેણે અહીંયા સેન્ચુરી કરી હોય આ પહેલા સચિન તેંડુલકરને આ સિદ્ઘિ હાસંલ કરી છે.

સચિન તેંડુલકરે ભારતમાં 1996-97ના પ્રવાસ પર કેપટાઉનમાં 169 રનોની ઇનિંગ રમી હતી. ત્યારે ભારતીય કેપ્ટન દ્વારા સાઉથ આફ્રિકામાં કરવામાં આવેલી એકમાત્ર સેન્ચુરી હતી. ત્યારે વિરાટ કોહલીએ ડિસેમ્બર 2013ના જોહાનિસબર્ગમાં 119 રનની ઇનિંગ રમી હતી. તે વખતે તે એક પ્લેયર તરીકે રમતો હતો અને તે સમયે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.

સોમવારે સાઉથ આફ્રિકાની વિરુદ્ઘ રમાયેલી રહેલી 3 ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચમાં ત્રીજા દિવસે વિરાટ કોહલીએ 65મી ટેસ્ટમાં 21મી સેન્ચુરી ફટકારી. ત્યારે ભારતની તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સેન્ચુરી કરનાર બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીન 22 સેન્ચુરી કરી છે.

મેચના બીજા દિવસે કોહલી 85 રન કરીને અણનમ પરત ફર્યો. ત્રીજા દિવસે નગિદીના બૉલ પર 2 રન કરીને પોતાની સેન્ચુરી કરી. કોહલી જ્યારે બેટિંગ કરવા માટે આવ્યો ટીમ ઇન્ડિયાનો સ્કોર 2 વિકેટ પર 28 રન હતો પરંતુ કેપ્ટન કોહલી આક્રમક બેટિંગને કારણે તેણે ઇનિંગ કરી વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે મુરલી વિજયની સાથએ 79 રનની પાર્ટનરશિપ કરી. વિજય 46 રન કરીને આઉટ કરી. સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં 335 રન કર્યા. ટીમ ઇન્ડિયાએ કેપ્ટાઉનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં 72 રનથી હાર મેળવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ