બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / india vs pakistan reserve day asia cup 2023 todays match in colombo

એશિયા કપ / ભારત-પાકની મેચ રમાશે કે નહીં? કોલંબોમાં ફરી પાછો ધોધમાર વરસાદ, જાણો ક્યારે આવશે રિઝલ્ટ?

Hiralal

Last Updated: 02:59 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાનની આજે રિઝર્વ ડેમાં રમાનારી મેચ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે કારણ કે મેચ શરુ થતાં પહેલા શ્રીલંકાના કોલંબોમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.

  • ભારત-પાકિસ્તાનની મેચ થશે કે નહીં? તે હવે મોટો સવાલ
  • કોલંબોમાં ફરી ધોધમાર વરસાદ શરુ થયો
  • ગઈ કાલે મેચ રિઝર્વ ડેમાં ગઈ હતી
  • રિઝર્વ ડેમાં મેચ શરુ થાય તે પહેલા મેઘરાજાની તોફાની બેટિંગ 

ભારત પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની સુપર-4ની મેચ રમાશે કે નહીં તે અંગે હવે મોટો સવાલ ઊભો થયો છે. ગઈ કાલે બે વાર ભારે વરસાદને કારણે મેચ રિઝર્વ ડેમાં મૂકાઈ હતી, જે આજે બપોરે 3 વાગ્યે શરુ થવાની હતી પરંતુ મેચ શરુ થતા પહેલા ફરી પાછો એવો જ ઘાટ થયો કે ધોધમાર વરસાદ શરુ થયો હતો જેને કારણે ક્રિકેટ મેનેજમેન્ટ પણ મૂંઝાયું છે હવે શું કરવું?

મુશળધાર વરસાદને કારણે 10 સપ્ટેમ્બરે ભારતીય દાવમાં માત્ર 24.1 ઓવર જ રમાઈ શકી હતી. આજે ભારતને 2 વિકેટે 147 રનના સ્કોર સાથે આગળ રમવાનું હતું પરંતુ ફરી પાછો વરસાદ શરુ થયો છે. રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. જ્યારે શુભમન ગિલે 52 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હવે બાકીની ઓવરોમાં ભારતીય બેટ્સમેનો તરફથી વિસ્ફોટક રમતની આશા છે.

ક્યારે આવશે મેચનું પરિણામ 
આ મેચનું પરિણામ ત્યારે જ ખબર પડશે જ્યારે પાકિસ્તાની ઇનિંગ્સમાં 20 ઓવરની રમત પૂરી થશે. અહીંથી, જો ભારત વધુ બેટિંગ કરવામાં અસમર્થ હોય અને 20 ઓવરની રમત રમાય તો પાકિસ્તાનને 181 રનનો લક્ષ્યાંક મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ