બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / India plans to cut taxes on edible oils to cool surging prices

સારા સમાચાર / સરકાર ઘટાડશે ટેક્સ ! ખાદ્ય તેલની વધતી કિંમતોથી લોકોને રાહત આપવાની તૈયારી

Hiralal

Last Updated: 07:17 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાદ્ય તેલોની વધતી કિંમતોથી લોકોને રાહત આપવાની દિશામાં ટેક્સ ઘટાડવાની તૈયારી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

  • આગામી સમયમાં ખાદ્ય તેલના ભાવ ઘટી શકે
  • ખાદ્ય તેલો પર ટેક્સ ઘટાડવાનો સરકારનો પ્લાન
  • આયાત ડ્યુટી 35 ટકાથી ઘટાડીને ૫ ટકા કરવાની વિચારણા
  • આયાત ડ્યુટી ઘટે તો ખાદ્ય તેલ સસ્તું થઈ શકે 

ભારતમાં હાલમાં ખાદ્ય તેલ સહિતની બીજી અને વસ્તુઓની ભારે કિંમતને કારણે મોંઘવારી હાહાકાર મચાવી રહ્યો છે. ખાદ્ય તેલ પણ લોકોની પહોંચી બહાર બની રહ્યું તેટલું મોંઘુ થયું છે. ખાદ્ય તેલોની કિંમતોને અંકૂશમાં લઈને લોકોને રાહત આપવાની દિશામાં સરકાર વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર ટૂંક સમયમાં સ્થાનિક બજારમાં ખાદ્યતેલોની કિંમતોને નિયંત્રિત કરવા માટે ખાદ્ય તેલો પર ટેક્સ ઘટાડી શકે છે.  સૂત્રોએ માહિતી આપી છે કે ભારત સરકાર ટૂંક સમયમાં જ પગલું ભરી શકે છે, કારણ કે યુક્રેન કટોકટી અને ઇન્ડોનેશિયાએ પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ કિંમતોમાં વધારો થયો છે.

પામતેલની આયાત પરનો સેસ 5 ઘટાથી ઓછો થઈ શકે 

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હવે કેનોલા તેલ, ઓલિવ ઓઇલ, રાઇસ બ્રાન ઓઇલ અને પામ કર્નલ ઓઇલ પરની આયાત ડ્યુટી 35 ટકાથી ઘટાડીને ૫ ટકા કરવા પર વિચાર કરી રહી છે. જો આમ થાય તો ખાદ્યતેલોના ભાવમાં મોટો ઘટાડો આવી શકે છે. સરકાર દ્વારા ક્રૂડ પામ ઓઇલ પર બેઝ ઈમ્પોર્ટ ડ્યૂટીને પહેલાથી જ ખતમ કરી દેવામાં આવી છે.

ભાવને અંકુશમાં લેવા ભારતે લીધા આ પગલાં
સરકારે ભાવને અંકુશમાં લેવા અનેક પગલાં લીધાં છે, જેમાં પામ, સોયાબીન તેલ અને સૂર્યમુખીના તેલ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો અને સંગ્રહખોરી અટકાવવા માટે ચીજવસ્તુઓને મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. જો કે, આ પગલાં એટલા સફળ બન્યા નથી કારણ કે વધુ ખરીદીની અટકળોએ આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં વધારો કર્યો હતો.

સરકારે આયાત ડ્યુટી ઘટાડાની વિચારણા શરુ કરી

નાણા મંત્રાલય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલય વચ્ચે પામ ઓઈલ પરની આયાત ડ્યુટી ઘટાડવાના મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આગામી થોડા સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ