બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / India Pakistan match tickets are sold up to 60 thousand Indian rupee

WC 2019 / WCની સૌથી મોટી મેચ, 60000માં વેચાઇ ટિકિટ

vtvAdmin

Last Updated: 06:02 PM, 14 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયા અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ રવિવારે મૈનચેસ્ટરના ઑલ્ડ ટેફર્ડ ગ્રાઉન્ડમાં થનારા ICC વર્લ્ડ કપ 2019ની ટિકિટોની કિંમત 60000 સુધી પહોંચી ગઇ છે.

વર્ષ 2013 પછી ટીમ  ઇન્ડિયા અને પાકિસ્તાનની ટીમ રાજનીતિક કારણોસર માત્ર ICC અને  એશિયાઇ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત થનારી ટૂર્નામેન્ટમાં જ રમે છે. 

બ્રિટનના લાખોની સંખ્યામાં ભારતીય અને પાકિસ્તાની મૂળના લોકો રહે છે આજ કારણે આ હાઇ વૉલ્ટેજ મેચ માટેની ટિકિટોની કિંમત વધી ગઇ છે. 20000 કેપેસિટી ધરાવતા ઓલ્ટ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં થનારી મેચની ટિકિટો વિન્ડો ખુલતાની ગણતરીના કલાકોમાં જ વેચાઇ ગઇ પરંતુ જે લોકોએ તે સમયે ટિકિટ ખરીદી હતી, તેઓ તેણે વધારે કિંમત પર વેચી રહ્યા છે. એવામાં લોકોથી ટિકિટ લઇને તેણે રિસેલ કરનારી વેબસાઇટ અનુસાર, તેમની પાસે 480 ટિકિટ ફરી વેચાવવા માટે આવી અને જેમાં બ્રોન્ઝ, ગોલ્ટ, પ્લેટનિમ અને સિલ્વર કેટેગરીની ટિકિટ હતી. 

વેબસાઇટ અનુસાર, બ્રોન્ઝ અને સિલ્વર કેટેગરીમાં ટિકિટ વેચાઇ ગઇ છે અને તેની કિમંત 17000 થી લઇને 27000 સુધીની રહી. જોકે વેબસાઇટ દ્વારા તેમ  નથી બતાવવામાં આવ્યુ કે તેમને કેટલામાં ખરીદી પરંતુ કેટલામાં વેચી તે અંગેની માહિતી આપી છે.

શુક્રવાર સુધી 58 ગોલ્ડ અને 51 પ્લેટિનમ કેટેગરીની ટિકિટ હતી, જેની કિંમત 47000 રૂપિયાથી લઇને 620000 સુધી રાખવામાં આવી હતી. વેબસાઇટ અનુસાર, ગોલ્ડ કેટેગરીની 58 અને પ્લટેનિયમ કેટેગરીની 51 ટિકિટ છે, જ્યારે બૉન્ઝ અને સિલ્વર કેટેગરીની ટિકિટનો કિંમત 5000 રૂપિયાનું અંતર છે, જોકે સ્ટેડિયમની આ જગ્યા પર શરાબ લઇ જઇ શકાય છે જેના કારણે માંગ વધારે છે.

 

વેબસાઇટ દ્વારા સ્ટેડિયમ બતાવીને ઉપલબ્ધ ટિકિટોની જગ્યા બતાવવામાં આવી  અને સાથે જ તે જગ્યાઓમાં મળતી સુવિધા વિશે પણ લખ્યુ. વેબસાઇટ અનુસાર, ટિકિટ ખરીદનારને ઇમેલ પર કન્ફર્મ કરવામાં આવશે અને આ સાથે જ તે પણ જણાવવામાં આવશે ટિકિટ ક્યારે અને કેવી રીતે તેમની પાસે પહોંચશે. વેબસાઇટે શરતો દ્વારા સ્પષ્ટ કર્યુ છે કે, આ એક માર્કેટપ્લેસ છે અને દરેક માર્કેટપ્લેસ પર ટિકિટોની કિમત તેની ફેસ વેલ્યૂ કરતા વધારે હશે. આ ટૂર્નામેન્ટના આયોજકો દ્વારા વેચવામાં આવી રહેલી ટિકિટો સત્તાવાર ટિકિટો સાથે કોઇ લેવા દેવા નથી. 

ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન પછી અફધાનિસ્તાન અને ઇંગ્લેન્ડની સામે મેચ રમવાની છે. અફધાનિસ્તાનની સાથે થનારી ટિકિટની રિસેલ વેલ્યૂ 7000-15000ની વચ્ચે છે. જ્યારે ઇંગ્લેન્ડની સાથે 30 જૂનના થનારી મેચ માટે ટિકિટોની રિસેલ વેલ્યૂ 20-45 હજારની વચ્ચે રાખવામાં આવી છે. 

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ એક પણ વખત ભારત સામે જીતી નથી શકી. ભારતે અત્યાર સુધી 2 વર્લ્ડ કપ (1983 અને 2011) જીત્યો જ્યારે પાકિસ્તાને 1992માં ઇમરાન ખાનના નેતૃત્વમાં પહેલી વખત ટાઇટલ જીત્યુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ