બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / India Pakistan match Intermittent showers expected to disrupt marquee contest

WC 2019 / ભારત-પાકની મેચને લઈને આવી રહ્યા છે ખરાબ સમાચાર, તમારું અનુમાન સાચું છે

vtvAdmin

Last Updated: 09:07 AM, 16 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2019માં આજે મૈન્ચેસ્ટર ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે.

ICC વર્લ્ડ કપનું શેડ્યૂઅલ જ્યારથી જાહેર થયું ત્યારથી બંને ટીમના ફેન્સ આ હાઇવૉલ્ટેજ મેચની રાહ જોઇ રહ્યા હતા. જોકે એક રિપોર્ટ અનુસાર, આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. વરસાદના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થઇ રહેલા વર્લ્ડ કપની ઘણી મેચો રદ્દ થઇ ચૂકી છે. વર્લ્ડ કપની 12મી સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રદ્દ થઇ ચૂકી છે જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પણ શામેલ હતી, જે ગુરુવારે રમાવાની હતી. હવે ભારત-પાકની મેચમાં પણ વરસાદ આવવાની શંકા છે

અત્યાર સુધીના વાતાવરણની વાત કરવામાં આવે તો મૈન્ચેસ્ટરમાં અત્યારે પણ વરસાદ થઇ રહ્યો છે. ત્યારે મેદાન પર પિચ હૉલર કવરથી ઢંકાયેલુ હોય છે, જ્યારે બાકીનું મેદાન ઢાંકવામાં આવતુ નથી. ઘણી મેચોમાં વરસાદ આવ્યા પછી સ્ટેડિયમ સ્ટાફ પણ સતર્કની સાથે પ્રયત્ન કરી રહ્યો છે કે પિચને નુકસાન ના થાય. 

જોકે એવી આશા છે કે, વરસાદ તો રોકાઇ જશે પરંતુ આજે થનારી મેચ માટે મેદાન સજ્જ છે. આ માટો સવાલ છે. જોકે વાતાવરણની વાત કરવામાં આવે તો એક વેબસાઇટ અનુસાર, રવિવારે સવારે સ્થાનિક સમયનુસાર 10-11 (ભારતીય સમય અનુસાર બપોરે 2:30થી 3:30 વચ્ચે) સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આ પછી પણ વાદળ છવાયેલા રહેશે. શું આ સ્થિતિમાં મેદાન સૂકાઈ જશે તે જોવાનું રહ્યુ. ભારતીય સમયનુસાર સાંજે 7:30 દરમિયાન વરસાદ આવી શકે છે.
 

ICCની થઇ રહી છે ટીકા:

વરસાદના કારણે વારંવાર મેચ રદ્દ થવાથી ICCની ટીકા થઇ રહી છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન પિચ અને તેની આસપાસના વિસ્તાર જ કવર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મેદાનને ઢાંકવામાં નથી આવતું. આથી વરસાદ રોકાયા પછી પણ મેદાનને તૈયાર થવામાં સમય લાગે છે, આથી મેનેજમેન્ટ પર સવાલ થઇ રહ્યા છે. 

પહેલી વખત આ સ્થિતિ:

વર્ષ 2019 વર્લ્ડ કપમાં પહેલી વખત થઇ રહ્યુ છે કે વરસાદને કારણે મેચ રદ્દ થઇ હોય. અત્યાર સુધી 4 મેચ રદ્દ થઇ શકે છે. આ પહેલા 1979માં 1, 1992માં 2, 1996માં 1, 2003માં 2, 2011માં 1, 2015માં 1 મેચ રદ્દ થઇ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ