બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / વિશ્વ / India elected unopposed to non-permanent seat in UNSC

સફળતા / UNSC પરિષદમાં ભારતને મળી મોટી જીત, પાકિસ્તાન છંછેડાયું

Divyesh

Last Updated: 07:53 AM, 18 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત, સયુંક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં 8મી વખત અસ્થાયી સભ્ય બની ગયું છે. ભારતને 192 મતમાંથી 184 મત મળ્યાં. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ ત્રિમુર્તિએ પોતાના ટ્વિટર માધ્યમથી આ અંગેની જાણકારી આપી છે. ત્રિમુર્તિએ લખ્યું છે કે સભ્ય દેશોએ ભારતને મોટી સંખ્યામાં સમર્થન આપતાં 2021-22 સુધી UNHCનું અસ્થાયી સભ્ય નિયુક્ત કર્યું છ. ભારતને 192માંથી 184 મત મળ્યાં છે.

  • સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય બન્યું ભારત
  • ભારતના પક્ષમાં 184 મત, અસ્થાયી સભ્ય બનવા 128 મતની હતી જરૂર

ઉલ્લેખનીય છે કે ભારતને અસ્થાયી સભ્ય બનવા માટે માત્ર 128 મતની જરૂર હતી. પરંતુ ભારતને પહેલાથી જ આશા હતી કે બુધવારના રોજ સુરક્ષા પરિષદ ચુંટણીમાં દેશની આસાનાથી જીત મળી જશે. જે 2021-22ના કાર્યકાળમાં અસ્થાયી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્રના ટોપ નંબરમાં લાવશે. 

ભારત પહેલી વખત 1950માં અસ્થાયી સભ્ય તરીકે ચૂટાંયુ હતું અને આજે આઠમી વખતે વખત ચૂંટાઇને આવ્યું છે. ભારત 2021-22ના સમયગાળા માટે એશિયા-પ્રશાંત શ્રેણીથી અસ્થાયી બેઠક માટે એકમાત્ર ઉમેદવાર હતું. યુએન હેડક્વાર્ટર કોરોના મહામારીના કારણે 15 માર્ચથી જ બંધ હતું. આજે અહીં ત્રણ ચાર ચૂંટણી યોજવામાં આવી હતી. આ સાથે ભારત સંયુક્ત રાષ્ટ્રના શક્તિશાળી 15 સભ્યની સુરક્ષા પરિષદમાં એક અસ્થાયી સભ્ય તરીકે સામેલ થઇ ગયું છે. 

ભારતની આ સફળતાથી પાકિસ્તાન છંછેડાયું

જ્યારે બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે ભારત હંમેશા આ મંચ પરથી ઉઠાવામાં આવેલા પ્રસ્તાવોને નામંજૂર કરતું રહ્યું છે, ખાસ કરીને કાશ્મીર જેવા મુદ્દાઓને. કાશ્મીરીઓને તેમનો હક્ક આપવામાં આવ્યો નહીં પરંતુ તેમના જુલ્મ હજુ પણ કરવામાં આવી રહ્યો છે. કુરેશીએ કહ્યું કે ભારતી અસ્થાયી સભ્ય બનવાથી કોઇ આભ ફાટી નહીં પડે. પાકિસ્તાન પણ અત્યાર સુધીમાં 7 વખત અસ્થાયી સભ્ય રહી ચૂક્યું છે. 

વસુધૈવ કુટુમ્બકમના લોકાચારને દુનિયા સુધી લાવવામાં મળશે મદદ

સંયુક્ત રાષ્ટ્રના ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ ત્રિમૂર્તિએ કહ્યું, પરિષદમાં ભારતની ઉપસ્થિતિથી 'વસુધૈવ કુટુમ્બકમ' ના તેમના લોક વિચાર દુનિયા સુધીમાં લાવવામાં મદદ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ