બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs WI tilak verma becomes 2nd youngest indian after rohit sharma for india

ક્રિકેટ / IND vs WI: T20માં આ ભારતીય ક્રિકેટરે હાફ સેન્ચુરી ફટકારી રચ્યો ઇતિહાસ, તોડ્યો રિષભ પંતનો 5 વર્ષનો રેકોર્ડ

Arohi

Last Updated: 12:18 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI T20 series: વેસ્ટઈન્ડિઝના સામે બીજી ટી-20 મેચમાં હાફ સેન્ચુરી મારીને ઋષભ પંતને તેણે પાછળ છોડી દીધો છે. તે બીજો ભારતીય બેટ્સમેન બન્યો જેણે 20 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરમાં ભારત માટે ટી-20માં હાફ સેન્ચુરી મારી.

  • તિલક વર્માએ કરી શાનદાર બેટિંગ 
  • ઈન્ડિઝ સામે બીજી ટી-20માં મારી હાફ સેન્ચુરી 
  • આ રેકોર્ડમાં પંતને પણ પાછળ છોડી દીધો 

ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે બીજી ટી-20 મેચમાં તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું. પોતાની બીજા આંતરરાષ્ટ્રીય ટી-20માં મેચ હાફ સેન્ચુરી મારી. આ હાફ સેન્ચુરીના કારણે તિલકે પોતાના નામે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. તે રોહિત શર્માના ક્લબમાં શામેલ થઈ ગયો છે. 

 

હકીકતે વેસ્ટઈન્ડિઝના સામે બીજી ટી-20 મેચમાં હાફ સેન્ચુરી મારીને ઋષભ પંતને પાછળ છોડી દીધો છે. તે બીજો ભારતીય બેટ્સમેન બન્યો જેણે 20 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરમાં ભારત માટે ટી-20માં હાફ સેન્ચુરી મારી છે. તિલકે 20 વર્ષ 271 દિવસની ઉંમરમાં આ કમાલ કર્યો. ત્યાં  પહેલા સ્થાને ભારતના વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્મા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tilak Varma (@tilakvarma9)

ઋષભ પંતને છોડ્યો પાછળ 
રોહિત શર્માએ 20 વર્ષ 143 દિવસની ઉંમરમાં ભારત માટે ટી20 મેચમાં હાફ સેન્ચુરી મારી હતી. ત્યાં જ ત્રીજા નંબર પર ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે 21 વર્ષ 138 દિવસની ઉંમરમાં ભારત માટે ટી20 મેચમાં હાફ સેન્ચુરી મારી. ચોથા નંબર પર ભારતના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ 21 વર્ષ 307 દિવસમાં ભારત માટે આ પ્રદર્શન કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ