બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI playing 11 probable in 3rd odi rohit sharma virat kohli comeback axar patel sanju samson

સ્પોર્ટ્સ / IND vs WI: 17 વર્ષના વિજયી રથને યથાવત રાખવા શું ટીમમાં થશે કોહલી-રોહિતની વાપસી? જાણો સંભવિત પ્લેઇંગ-11

Arohi

Last Updated: 11:49 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI: ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે મેચ આજે એટલે કે 1 ઓગસ્ટે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. હાલ સીરિઝ 1-1ની બરાબરી પર છે.

  • આજે રમાશે ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે મેચ 
  • હાલ સીરિઝ 1-1ની બરાબરી પર 
  • શું ટીમમાં થશે કોહલી-રોહિતની વાપસી?

ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે આજે એટલે કે 1 ઓગસ્ટે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં મેચ રમાશે. આ સમયે સીરિઝ 1-1ની બરાબરી પર છે. બીજી વનડે મેચમાં વેસ્ટઈન્ડિઝે ભારતને 6 વિકેટથી હરાવી સીરિઝમાં વાપસી કરી હતી. 

જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ બીજી વનડેમાં બે મોટા ફેરફાર કર્યા હતા જે ટીમને ખૂબ ભારે પડ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને બીજી વનડેમાં આરામ આપવામાં આવ્યો અને ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી. 

મેચમાં કોહલી-રોહિતની જગ્યા પર અક્ષર પટેલ અને સંજૂ સેમસનને જગ્યા મળી હતી. એવામાં નિર્ણાયક મેચમાં ટીમ મેનેજમેન્ટ એક્સપેરિમેન્ટ કરતી જોવા મળશે કે પછી રોહિત-કોહલી મેચમાં વાપસી કરશે આવો જાણવાનો પ્રયત્ન કરીએ. 

રોહિત- કોહલીની થશે વાપસી!
જણાવી દઈએ કે IND vs WIના બીજા વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટે આ એક્સપેરિમેન્ટ ફ્યુચરને જોઈ કર્યો હતો. પરંતુ તેમનો આ દાંવ ઉલ્ટો પડી ગયો. 

વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે શાનદાર મેચ વિનિંગ ઈનિંગ રમીને ટીમને 6 વિકેટથી જીત અપાવી. ત્યાં જ ત્રીજી વનડે મેચમાં ભારત કોઈ રિસ્ક ન હતું ઉઠાવવા માંગતું. વિરાટ કોહલી અને રોહિત શર્મા ત્રીજા વનડેમાં વાપસી કરશે. 

ટીમ ઈન્ડિયાની તરફથી ઓપનિંગ રોહિત શર્મા અને શુભમન ગિલ કરતા જોવા મળશે. ત્રીજા નંબર પર વિરાટ કોહલી બેટિંગ કરતા જોવા મળી શકે છે. 

આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈનિંગ-11

  • રોહિત શર્મા
  • શુભમન ગિલ
  • વિરાટ કોહલી
  • ઈશાન કિશન
  • સૂર્યકુમાર યાદવ
  • હાર્દિક પંડ્યા
  • રવીન્દ્ર જાડેજા
  • શાર્દુલ ઠાકુર
  • ઉમરાન મલિક
  • મુકેશ કુમાર 
  • કુલદીપ યાદવ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ