બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs WI Captain Hardik Pandya became angry says 'batsmen need to take more responsibility'

IND vs WI / સતત બે હાર બાદ ગુસ્સે થયો કેપ્ટન હાર્દિક પંડ્યા, કહ્યું 'બેટ્સમેનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે'

Megha

Last Updated: 12:09 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI Hardik Pandya: સતત બે મેચમાં હાર મળ્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ થયો અને બેટ્સમેનોને આ માટે જવાબદાર ઠેરવ્યા. કહ્યું ' અમારા બેટિંગનું પ્રદર્શનથી હું જરા પણ ખુશ નથી.'

  • ભારત વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી મેચમાં બે વિકેટે હાર્યું 
  • હાર્દિકે બેટ્સમેનોને આ માટે જવાબદાર ઠેરવ્યા 
  • કહ્યું બેટ્સમેનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે

IND vs WI Hardik Pandya: બીજી T20માં ભારતને વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) દ્વારા 2 વિકેટે હાર મળી હતી. આ સાથે ટીમ ઈન્ડિયા હવે 5 મેચની T20 સીરિઝમાં 2-0થી પાછળ છે. સતત બે મેચમાં હાર મળ્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ થયા છે. હાર બાદ કેપ્ટન હાર્દિકે સીધા બેટ્સમેનોને આ માટે જવાબદાર ઠેરવ્યા છે. હાર્દિકનું માનવું છે કે અમે મેચમાં સારી બેટિંગ કરી ન હતી.'

બેટ્સમેનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે
મેચ બાદ હાર્દિકે સીધું જ કહ્યુ કે "સાચું કહું તો બેટિંગનું પ્રદર્શનથી જરા પણ ખુશ નથી. અમે 160-170 રન મોટો ટાર્ગેટ બનાવી શક્યા હોત. મેચમાં બેટ્સમેનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે. અમારે સારા પ્રદર્શન માટે ટોચના-7 બેટ્સમેન પર વિશ્વાસ રાખવો પડશે અને આશા છે કે બોલરો મેચો જીતાડશે.' 

હાર્દિકે તિલક વર્માના વખાણ કર્યા 
કેપ્ટન હાર્દિકે વધુમાં કહ્યું કે, "અમારે યોગ્ય સંતુલન હોય તે સુનિશ્ચિત કરવાના રસ્તાઓ શોધવા પડશે પરંતુ સાથે જ બેટ્સમેનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે, ચોથા નંબર પર આવનાર ડાબોડી બેટ્સમેન આપણને વિવિધતા આપે છે. એવું લાગતું નથી કે આ તેની બીજી આંતરરાષ્ટ્રીય મેચ છે." વાસ્તવમાં હાર્દિકે આ વાત તિલક વર્માના વખાણમાં કહી હતી. 

તિલક વર્માનું શાનદાર પ્રદર્શન 
ટીમ ઈન્ડિયા તરફથી વેસ્ટ ઈન્ડિઝને 153 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મેચમાં ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયામાં તિલક વર્મા શાનદાર રમ્યો હતો અને તેણે અડધી સદીની ઇનિંગ રમી હતી. તિલકે  41 બોલમાં 51 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે  તિલક વર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ પ્રથમ અર્ધસદી હતી. આ મેચમાં ઈશાન કિશને 27 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 24 રન બનાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ