બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK Asia Cup 2023 tickets india vs pakistan sale in august

સ્પોર્ટ્સ ન્યુઝ / IND vs PAK એશિયા કપ મેચની ટિકિટનું વેચાણ શરૂ, ફટાફટ આ રીતે લઇ શકશો બુકિંગનો લાભ, જુઓ ટ્વિટ

Arohi

Last Updated: 11:44 AM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK Asia Cup 2023: એશિયા કપ 2023માં ભારત મેચ હાઈબ્રેડ મોડલ પર રાખશે. ભારતની બધી મેચ શ્રીલંકામાં રમાશે. એવામાં શ્રીલંકામાં રાખવામાં આવનારી મેચ માટે ટિકિટ 17 ઓગસ્ટથી ઉપલબ્ધ થશે.

  • 30 ઓગસ્ટથી થશે એશિયા કપની શરૂઆત 
  • 2 સપ્ટેમ્બરે ભારત-પાક હશે આમને સામને 
  • ક્રિકેટ ફેન્સ માટે મોટી ખુશખબરી 

એશિયા કપ 2023 વનડે હાઈબ્રિડ મોડલ પર રમાશે. 30 ઓગસ્ટથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. ભારત અને પાકિસ્તાનની મેચ 2 સપ્ટેમ્બરે છે. એવામાં ક્રિકેટના ફેંસ માટે એક મોટી ખુશખબરી છે. પીસીબીએ ટિકિટોનું વેચાણ શરૂ કરી દીધું છે. બુધવારે મોડી રાત્રે પીસીબીએ આ જાહેરાત કરી છે. એશિયા કપની મેચની ટિકિટ  pcb.bookme.pk પર ઉલલબ્ધ રહેશે. 

આ રીતે મળશે ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટ 
જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાશે હાઈવોલ્ટેજ મેચની ટિકિટ 17 ઓગસ્ટે મળવાની શરૂ થશે. બપોરે 12.30 વાગ્યાથી પહેલા તબક્કામાં મેચની ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. 

શ્રીલંકામાં થવા જઈ રહેલી મેચો માટે ટિકિટનું વેચાણ બીજા તબક્કામાં સાજે 7 વાગ્યાથી શરૂ થશે. કેન્ડીમાં થતા ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે પલ્લેકેલે આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

ઓળખ માટે આ આઈડી કાર્ડ જરૂરી
કોઈ પણ વ્યક્તિ એક આઈડી કાર્ડ પર વધારેમાં વધારે ચાર ટિકિટ ખરીદી શકે છે. પરંતુ ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચમાં એક આઈડી કાર્ડ પર વધારેમાં વધારે 2 ટિકિટ ખરીદી શકાશે. જે લોકો હોસ્પિટાલિટી બોક્સથી મેચ જોવા માંગે છે તે [email protected] પર પોતાનો મેલ મોકલી શકે છે. 

જણાવી દઈએ કે હાલમાં જ પાકિસ્તાનમાં થવા જઈ રહેલા આગામી એશિયા કપ મેચો માટે ટિકિટોનું વિચાણ શરૂ થયું છે. 30 ઓગસ્ટે પાકિસ્તાન અને નેપાળની વચ્ચે પહેલી મેચ રમાશે. પાકિસ્તાનમાં 4 મેચ રમાશે. બાકીની મેચ શ્રીલંકામાં આયોજીત કરવામાં આવશે. જેમાં ફાઈનલ પણ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ