બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / રાજકોટ / In Vinchiya, Rajkot, husband and wife were buried in Havankund in superstition.

કમળ પૂજા.? / પતિ-પત્નીએ માથું કાપીને હવનકુંડમાં હોમી દીધું, 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર સાથે સુસાઇડ નોટ ટીંગાળી, રાજકોટમાં તાંત્રિક વિધિનો વરવો ખેલ

Dinesh

Last Updated: 06:00 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના વિંછિયામાં અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ બંન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા છે, હેમુ મકવાણા, હંસાબેન મકવાણાએ કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું

  • રાજકોટના વિંછિયામાં અંધશ્રદ્ધાનો કેસ 
  • ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ-પત્નીએ જીવન ટુંકાવ્યુ
  • બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દીધા

આધુનિક યુગમાં પણ વરવી આંધળી અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આપણે ડામ આપવાના કિસ્સાઓ તો સાંભળતા હોઈ છીએ પરંતુ આજે એક એવો અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે જે વાંચી રૂવાડા ઉભા થઈ જશે. રાજકોટના વિંછિયામાં અંધશ્રદ્ધામાં પતિ-પત્નીએ પોતાનું જીવન હોમી દીધું છે. બંન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દીધા છે.

સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો
રાજકોટના વિંછિયાથી આંધળી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાં તાંત્રિક વિધિ કરીને પતિ-પત્નીએ બન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પતિ પત્નીની બન્નેની બે સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જે સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. બંન્ને નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ છે જેમણે અંધશ્રદ્ધામાં કહેવાતા શબ્દ કમળ પૂજા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી
પાપ્ત વિગતો મુજબ પતિ-પત્ની બંનેએ આ ઘટનાના આગળના દિવસે દીકરા દીકરીને તેના મામાના ઘેર મુકી આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરી હતી. એવી પણ માહિતી છે કે, પતિ-પત્ની છેલ્લા 3 વર્ષથી તાંત્રિક વિધિ કરતા હતા. જે સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ પહોંચી છે. સમગ્ર મામલે વિંછિયા પોલીસ તપાસ કરી રહી છે.

સળગતા સવાલ
પતિ-પત્નીએ ક્યા કારણોસર કરાવી તાંત્રિક વિધી?
દંપતીએ સ્યુસાઇડ નોટ કેમ રાખી હતી તૈયાર?
50 રૂપિયાના સ્ટેમ્પ પેપરને તાંત્રિક વિધી સાથે શું કનેકશન છે?
હેમુભાઇ અને હંસાબેનને કોઇએ ફસાવ્યા છે?
તાંત્રિક વિધિ કરાવવાનો ઉદેશ્ય શું હતો?
3 વર્ષથી તાંત્રિક વિધિ કરવા પાછળનો હેતું શું હતો?
હવનકુંડમાં પોતાનું મસ્તક હોમવાની ફરજ કોણે પાડી?
તાંત્રિક વિધિ કરાવનારા ક્યારે સકંજામાં આવશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ