બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / in view of the large number of tourists coming to Uttarakhand on the occasion of New Year

વેલકમ 2023 / ઉત્તરાખંડ જનાર પ્રવાસીઓની બલ્લે બલ્લે, નવા વર્ષને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય

Hiralal

Last Updated: 09:29 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડ સરકારે પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે.

  • ઉત્તરાખંડ સરકારે પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય 
  • તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા સહિતની દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે
  • 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી લાગુ પડશે નિર્ણય
  • મોટી સંખ્યામાં પહોંચી રહેલા પ્રવાસીઓને નહીં પડે કોઈ અગવડ 

નવા વર્ષને આડે બે દિવસની વાર છે. લોકો નવા વર્ષને વધાવી લેવા તલપાપડ બન્યાં છે અને આ માટે જાણીતી જગ્યાએ અત્યારથી પોતપોતાના પ્લાન પ્રમાણે ગોઠવાઈ ગયા છે. ભારતમાં સૌથી વધારે પ્રવાસીઓ જ્યાં પહોંચે છે તેવા ઉત્તરાખંડમાં પણ નવા વર્ષને લઈને પ્રવાસીઓમાં આતુરતા છે અને સેંકડો લોકો ઉત્તરાખંડમાં પહોંચી ગયા છે ત્યારે હવે ઉત્તરાખંડની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. 

24 કલાક ખુલ્લી રહેશે હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા સહિતની દુકાનો
સરકારે તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા સહિતની દુકાનો 24 કલાક ખુલ્લી રાખવાનો આદેશ આપી દીધો છે જેને કારણે આવનાર પ્રવાસીઓને કોઈ અગવડ નહીં પડે અને પોતપોતાના બજેટ અનુસાર ત્યાં રહી શકશે અને નવા વર્ષની ઉજવણી કરી શકશે. 

લોહીમાં 30MLથી વધારે દારુ મળ્યો તો ડ્રાઈવિંગ લાઈસન્સ રદ 
નવા વર્ષને લઈને આસામ પોલીસે પણ ધોંસ વધારી છે. આસામ ટ્રાફિક પોલીસ અધિકારી અંશુ રાયે કહ્યું કે નવા વર્ષમાં લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે જેને કારણે દુર્ઘટનાઓ થાય છે તેથી અમે આખા શહેરમાં ચેકિંગ કરી રહ્યાં છે. જો કોઈના લોહીમાં 30MLથી વધારે દારુ મળશે તો તેમનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરી દેવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ