બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Important news on the loss of farmers due to Cyclone Biporjoy, survey completed, see when the government can give good news

સહાયનો મલમ / બિપોરજોય વાવાઝોડાથી ખેડૂતોને નુકસાન મુદ્દે મહત્વના સમાચાર, સરવે પૂર્ણ, જુઓ ક્યારે સરકાર આપી શકે ખુશખબર

Vishal Khamar

Last Updated: 05:09 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપરજોય વાવાઝોડાથી બાગાયતી પાક સહિત ખેતીને નુકશાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે કૃષિ વિભાગે ખેડૂતો માટેનાં પેકેજને આખરી ઓપ આપ્યો છે. નાણાં વિભાગ સાથે ખેડૂતોને સહાય બાબતે ચર્ચા કરવામાં આવશે.

  • બિપરજોય વાવાઝોડામાં બાગાયત પાક સહિત ખેતીને નુકસાનીનો સર્વે પૂર્ણ
  • CM અને નાણાં વિભાગ સાથે ખેડૂતોને સહાય બાબતે થશે ચર્ચા
  • બુધવારે કેબિનેટમાં ચર્ચા બાદ ખેડૂતોને પેકેજ બાબતે લેવાઈ શકે છે નિર્ણય

 તાજેતરમાં જ કચ્છમાં બિપરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. તેમજ ખેતરમાં ઉભેલ ખેડૂતોનો પાકને પણ વાવાઝોડામાં ભારે નુકશાન થયું હતું. ત્યારે સરકાર દ્વારા બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાન અંગેને સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્યારે કૃષિ વિભાગે ખેડૂતો માટેનાં પેકેજને આખરી ઓપ આપ્યો છે. તેમજ મુખ્યમંત્રી અને નાણાં વિભાગ સાથે ખેડૂતોને સહાય બાબતે ચર્ચા થશે.

બુધવારે કેબિનેટમાં પેકેજ બાબતે લેવાઈ શકે છે નિર્ણય
બુધવારે મળનાર કેબિનેટમાં ચર્ચા બાદ ખેડૂતોને પેકેજ બાબતે નિર્ણય લેવાઈ શકે છે. ત્યારે રાજ્ય સરકાર SDRF  ઉપરાંત પોતાનાં બજેટમાંથી પણ સહાય આપશે. બિપરજોય વાવાઝોડાથી ખેતીમાં નુકશાન મુદ્દે કૃષિમંત્રીએ બેઠક કરી છે. તેમજ કૃષિ વિભાગનાં ACS અને વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. 

બિપરજોય વાવાઝોડામાં દાડમ તેમજ આંબાનાં પાકને
બિપરજોય વાવાઝોડામાં કચ્છમાં દાડમ, આંબા સહિતનાં અન્ય પાકને ભારે નુકશાન થયું હતુ. ત્યારે  કચ્છ જીલ્લામાં દાડમ તેમજ આંબાનાં ઝાડને ભારે નુકશાન થયું હતું. ત્યારે ખેતરમાં ઉભેલ દાડમનો પાક તેમજ કેરીનાં ઝાડ પડી ગયા હતા. તેમજ પાક બગડી ગયો હતો. ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ