બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important news for farmers regarding losses caused by 'Biporjoy'

BIG NEWS / 'બિપોરજોય'થી થયેલા નુકસાન અંગે ખેડૂતો માટે મહત્વના સમાચાર, જાણો કોને નહીં મળે આ પેકેજનો લાભ

Priyakant

Last Updated: 12:08 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Assistance News: કચ્છ અને બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કરાયા બાદ હવે સરકારે કર્યો ઠરાવ, ખેડૂતોએ સહાય માટે કોણે કરવાની રહેશે અરજી....

  • બિપોરજોય સહાય ચુકવવા સરકારે કર્યો ઠરાવ
  • કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે 240 કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું
  • ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી પાસે કરવાની રહેશે અરજી
  • સરકારી, સહકારી કે સંસ્થાકિય જમીન ધારકોને પેકેજનો લાભ નહી મળે

બિપોરજોય વાવાઝોડામાં થયેલા નુકસાની અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકારે વાવાઝોડા સમયે થયેલા નુકસાનની સહાય ચૂકવવા માટે ઠરાવ છે. નોંધનીય છે કે, કચ્છ અને બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું. જેને લઈ સરકારે આ અંગે ઠરાવ કર્યો છે. 

ગુજરાતમાં તાજેતરમાં આવેલ બિપોરજોય વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ ભારે નુકશાન થયું હતું. આ તરફ રાજ્ય સરકારે અગાઉ બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. જોકે હવે સરકારે આ અંગે ઠરાવ કર્યો છે. મહત્વનું છે કે, ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી પાસે અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, આ પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકિય જમીન ધારકોને નહી મળે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ