બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important News for Class 12 Science Students

BIG BREAKING / ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આવતીકાલે સવારે જાહેર કરાશે પરિણામ

Malay

Last Updated: 02:11 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Class 12 Science Result: ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

  • આવતીકાલે જાહેર કરાશે ધો.12 સાયન્સનું પરિણામ
  • સવારે 9.00 વાગ્યે જાહેર કરવામાં આવશે પરિણામ
  • વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે પરિણામ

ગુજરાત બોર્ડના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. માર્ચ 2023માં યોજાયેલી ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે કે 2 મે, 2023ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.

ગુજકેટનું પણ જાહેર કરાશે પરિણામ 
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સવારે 9 વાગ્યે પોતાનું પરિણામ વેબસાઇટ પર જઈને તપાસી શકે છે. ધોરણ 12 સાયન્સની સાથે ગુજકેટનું પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે. 

વોટ્સપરથી પણ મેળવી શકશે પરિણામ 
વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલા નંબર પર વોટ્સએપથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરાયો છે. 

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર થાય છે
ધોરણ 12 સાયન્સના એ ગ્રુપના 40 હજારથી વધારે વિદ્યાર્થીઓ અને બી ગ્રુપના 69 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે. તમને જણાવી દઇએ કે, ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર થાય છે. નોંધનીય છે કે સાયન્સ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવા માટે તેમનું રિઝલ્ટ વહેલા જાહેર કરી દેવામાં આવે છે.


 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ