બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Important facts, questions answered about the May 26 Super blood Moon

ખગોળીય ઘટના / ચંદ્રગ્રહણ શરુ, દુનિયાના ઘણા દેશોમાં દેખાયો ખુબસુરત નજારો, જુઓ VIDEO

Hiralal

Last Updated: 03:35 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2021 ના વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આજે શરુ થયું છે. આ વખતના ચંદ્રગ્રહણમાં સુપરમુન, બ્લડ મુન અને પૂર્ણ ચંદ્રગ્રહણની ઘટનાઓ એકીસાથે જોવા મળી.

  • ભારતીય સમય પ્રમાણે બપોરે 3.15 કલાકે ચંદ્રગ્રહણ શરુ થયું
  • પૂર્વોત્તર રાજ્યોમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું 
  • આજના ચંદ્રને સુપર બ્લડ મૂન નામ અપાયું 


ભારતીય સમય પ્રમાણે બપોરે 3.15 કલાકે ચંદ્રગ્રહણ શરુ થયું હતું. ભારતની વાત કરીએ પૂર્વોત્તર રાજ્યો તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તોરોમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.

ઓસ્ટ્રેલિયામાં દેખાયો ખુબસૂરત નજારો


ટ્વિટર પર ખગોળીય ઘટનાઓમાં રુચિ રાખનાર લોકો ચંદ્રગ્રહણની ખુબસુરત તસવીરો શેર કરી રહ્યાં છે.

આજે દેખાયો દુર્લભ નજારો
આજના ચંદ્રને સુપર બ્લડ મૂન નામ અપાયું છે. કારણ આજે આખો ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીકના અંતરે દેખાયો છે. 

May's full moon + supermoon + total lunar eclipse = “super flower blood moon” https://t.co/fQUoedbgvC

આજે પૂર્ણ ચંદ્રગ્રહણ પણ છે તેથી તેનો રંગ લાલ રંગમાં દેખાય છે. 

હકીકતમાં પૃથ્વી ચંદ્ર પર પડનાર લાલ કિરણોને રોકી રાખે છે.

ચંદ્રગહણ દરમિયાન સૂર્યોદય કે સુર્યોસ્તના સમયે બાકી બચેલા કિરણો પૃથ્વીના વાતારણથી ચંદ્રની સપાટી સુધી પહોંચી જાય છે. 

તેથી ગ્રહણ દરમિયાન આપણને ચંદ્ર લાલ દેખાય છે. તેને બ્લડ મૂન કહેવાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

2021 નું ચંદ્રગ્રહણ Total Lunar Eclipse blood Moon lunar eclipse 2021 ચંગ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ બ્લડ મૂન Lunar Eclipse 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ