બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / images from the Lander Horizontal Velocity Camera taken during the descent

ચંદ્ર ફતેહ / ચંદ્રયાનનું આ રહસ્ય તો ભારે ચોંકાવનારું, ઉતર્યાં બાદ મોકલી પહેલી તસવીરો, શું-શું દેખાય છે

Hiralal

Last Updated: 09:21 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેન્ડીંગ બાદ ચંદ્રયાન 3એ ચંદ્રની કેટલીક તસવીરો મોકલી આપી છે જે ઈસરો દ્વારા શેર કરાઈ છે.

  • લેન્ડીંગ બાદ ચંદ્રયાને મોકલી ચંદ્રની તસવીરો
  • ચંદ્રની સપાટી પર નાના-નાના ખાડાંઓ જોવા મળે છે
  • ચંદ્રયાને ઈસરોને આ તસવીરો મોકલી આપી

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યા બાદ ઈસરોના મૂન મિશન ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટીની પહેલી તસવીરો મોકલી છે. ચંદ્રની સપાટી પર ધીરે ધીરે ઉતરતાં લેન્ડર વિક્રમે આ તસવીરો ઝડપી હતી. 

શું શું દેખાય છે તસવીરોમાં
ચંદ્રયાને મોકલેલી તસવીરોમાં ચંદ્રને નજીકનો જોવાનો લ્હાવો મળે છે. તેમાં ચંદ્રની સપાટી પર નાના-નાના ખાડાંઓ જોવા મળે છે. ચંદ્રયાને ઈસરોને આ તસવીરો મોકલી આપી હતી. 

ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતર્યું ચંદ્રયાન  
ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ અને ચંદ્ર પર ઉતરનાર દુનિયાનો ચોથો દેશ છે. આ પહેલા અમેરિકા, ચીન અને સોવિયત સંઘ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

લેન્ડિંગ બાદ ચંદ્રયાન-3એ  પહેલો સંદેશો મોકલ્યો 
લેન્ડિંગ બાદ ચંદ્રયાન-3એ પૃથ્વીવાસીઓ માટે પોતાનો પહેલો સંદેશો પણ મોકલી દીધો છે. ઈસરોએ ટ્વીટ કરીને ચંદ્રયાન-3એ આપેલા પહેલા સંદેશાની માહિતી આપતાં લખ્યું કે," ભારત, હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું અને તમે પણ!" આ સાથે જ ઈસરોએ લખ્યું કે,' ચંદ્રયાન-3 એ ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી દીધું છે. ખુબ-ખુબ અભિનંદન, ભારત!

ચાંદા મામા હવે ટૂર છે -PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે આપણે ભારતીયો પૃથ્વીને માતા અને ચંદ્રને મામા કહીએ છીએ. ઘણા સમય પહેલા કહેવાતું હતું કે ચંદા મામા દુરથી છે. પરંતુ, એક દિવસ એવો પણ આવશે જ્યારે બાળકો કહેશે કે ચંદા મામા પ્રવાસની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ