બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અમદાવાદ / iffco oxygen plant kalol gujarat hospitals corona crisis

પહેલ / મહામારીમાં દેશ સેવા માટે IFFCOએ કલોલ સ્થિત કારખાનેથી હોસ્પિટલોને મફત ઑક્સિજન આપવાનું કર્યું એલાન

Hiren

Last Updated: 08:11 AM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાતર ઉત્પન્ન અને વેચાણ સહકારી સમિતી IFFCOએ કોરોના સંકટ વચ્ચે દેશમાં ઑક્સિજનની અછતને જોતા એક સારી પહેલ કરી છે.

  • કલોલ સ્થિત પોતાના કારખાનામાં IFFCO લગાવી રહ્યું છે ઑક્સિજન પ્લાન્ટ
  • આ ઑક્સિજન હોસ્પિટલોમાં મફતમાં ઉપલબ્ધ કરાવાશે
  • IFFCO મહામારીમાં દેશની મદદ માટે આવા ત્રણ વધુ પ્લાન્ટ સ્થાપશે

IFFCOએ ગુજરાતમાં કલોલ સ્થિત પોતાના કારખાનામાં 200 ક્યૂબિક મીટર પ્રતિ કલાકના ઉત્પાદનની ક્ષમતા વાળો એક ઑક્સિજન પ્લાન્ટ લગાવી રહ્યું છે. IFFCO આ ઑક્સિજન હોસ્પિટલોમાં મફત આપશે. આ કારખાનાથી તૈયાર થનારા એક ઑક્સિજન સિલિન્ડરમાં 46.7 લીટર ઑક્સિજન હશે.

માંગ હોવા પર IFFCOના આ કારખાનાથી દરરોજ 700 મોટા ડી ટાઇપ અને 300 મીડિયમ બી ટાઇપ સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડના ઑક્સિજનની સ્પલાઈ કરાશે. આ ઑક્સિજન હોસ્પિટલોમાં મફતમાં ઉપલબ્ધ કરાવાશે. એટલું જ નહીં, IFFCO મહામારીમાં દેશની મદદ માટે આવા ત્રણ વધુ પ્લાન્ટ સ્થાપશે.

કેવી રીતે થશે સપ્લાઈ?

આના માટે હોસ્પિટલોએ પોતાના ખાલી સિલિન્ડર મોકલવા પડશે. જો કોઇ હોસ્પિટલ ખાલી સિલિન્ડર નથી મોકલતી તો તેને સિલિન્ડર માટે એક સિક્યોરિટી રકમ જમા કરાવવી પડશે. સિલિન્ડરની કેટલીક હોસ્પિટલો સંગ્રહખોરી ન કરે તેના માટે આ વ્યવસ્થા ગોઠવાઇ છે. IFFCOના MD અને CEO ડૉ. એસ. અવસ્થીએ ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ