બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ધર્મ / Daily Horoscope / If you get excellent employment opportunities, save the natives of this zodiac in speculative activities, see today's horoscope

19 ઓગસ્ટ / જમીન, વાહન-મકાન સંબંધી લે-વેચમાં થોભજો, આ રાશિના જાતકોનો શનિવાર રહેશે કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:14 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
19 08 2023 શનિવાર
માસ શ્રાવણ
પક્ષ શુક્લ
તિથિ ત્રીજ
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની
યોગ સિદ્ધ
કરણ તૈતિલ સવારે 9.11 પછી ગર
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે તેમજ મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો અને ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે, આર્થિક લાભની સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.) 
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે તેમજ રોજગારીની ઉત્તમ તકો મળશે અને ધાર્મિક કાર્યોમાં મન લાગશે, નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે

મિથુન (ક.છ.ઘ.) 
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે તેમજ લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે અને રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે, જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી

કર્ક (ડ.હ.) 
વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના તેમજ શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું અને ખાનપાનમાં કાળજી રાખવી, પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે

સિંહ (મ.ટ.) 
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી તેમજ પગ અને કમરના દર્દમાં સંભાળવું અને વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે, પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 
માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે તેમજ દામ્પત્ય સુખમાં સહયોગ મળશે અને તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું, કામકાજમાં વિરોધીઓથી સાચવવું 

તુલા (ર.ત.) 
કામકાજમાં સાધારણ થાક અનુભવશો અને ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું તેમજ ધંધામાં સારી અનુકૂળતા જણાશે અને ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતમાં લાભ થશે તેમજ નોકરી-ધંધામાં સારો લાભ જણાશે અને જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે તેમજ માનસિક તણાવથી પરેશાની વધશે અને સહકર્મચારીનો સારો સહયોગ મળશે, લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં

મકર (ખ.જ.) 
જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે તેમજ આવકમાં વધારો થશે અને સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો, નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે તેમજ પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે અને સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

મીન (દ.ચ.ઝ.થ.) 
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે તેમજ ધંધાને અને પરિવારને સાથે ના રાખો અને યાત્રા-પ્રવાસના યોગ બનશે, પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ