બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / how to remove virus from phone without factory reset data delete

ટેકનોલોજી / ફોનમાં વાયરસ આવી ગયો હોય તો તાત્કાલિક પડી જશે ખબર, સાવ સરળ અને અતિ કામની છે રિમૂવ કરવાની રીત

Manisha Jogi

Last Updated: 07:16 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરસ ફોનમાંથી બહાર કાઢવા માટે યૂઝર્સ સ્માર્ટફોન ફેક્ટરી રિસેટ કરે છે. ફોન ફેક્ટરી રિસેટ કરવાથી તમામ ડેટા ડિલીટ થઈ જાય છે. ડેટા ડિલીટ કર્યા વગર સ્માર્ટફોનમાંથી વાયરસ કેવી રીતે કાઢી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • શું તમારો ફોન વારંવાર હેંગ થઈ રહ્યો છે
  • સ્માર્ટફોન ફેક્ટરી રિસેટ કરવાથી ડેટા ડિલીટ થઈ જાય છે
  • ફેક્ટરી રિસેટ કર્યા વગર ફોનમાંથી વાયરસ કરો દૂર

શું તમારો ફોન વારંવાર હેંગ થઈ રહ્યો છે? શું તમને એવું લાગી રહ્યું છે કે, તમારા ફોનમાં વાયરસ છે? આ વાયરસ ફોનમાંથી બહાર કાઢવા માટે યૂઝર્સ સ્માર્ટફોન ફેક્ટરી રિસેટ કરે છે. ફોન ફેક્ટરી રિસેટ કરવાથી તમામ ડેટા ડિલીટ થઈ જાય છે. ડેટા ડિલીટ કર્યા વગર સ્માર્ટફોનમાંથી વાયરસ કેવી રીતે કાઢી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

શું તમારા ફોનમાં ખરેખર વાયરસ છે?
તમારા ફોનમાં વાયરસ છે કે, નહીં તે જાણવા માટે ફોન રિસ્ટાર્ટ કરીને જોવું જોઈએ કે, તેની સ્પીડ બરાબર છે કે નહીં? રિસ્ટાર્ટ કર્યા પછી પણ પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય તો કેટલાક પોઈન્ટ્સ રિવ્યૂ કરવાના રહેશે. 

આ પોઈન્ટ્સ પર ધ્યાન આપો

  • નવી એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી પ્રોબ્લેમ છવી
  • થર્ડ પાર્ટી સ્ટોરથી ફાઈલ ડાઉનલોડ કરી હોય
  • એવી એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય જેમાં વારંવાર એડ્સ બતાવતા હોય
  • કોઈ એપ્લિકેશન ઓપન કરીને તરત જ પ્રોબ્લેમ થતી હોય

સેટિંગમાં જઈને જોવું કઈ કઈ એપ્લિકેશન છે
ફોનમાં કોઈ વાયરસ છે કે, નહીં તે ચેક કરવા માટે સેટિંગમાં જઈને એપ્સ ઓપ્શન પર ક્લિક કરો. હવે તમામ એપ્લિકેશનનું લિસ્ટ જોવા મળશે. કોઈ એવી એપ્લિકેશન હોય જે ફોનમાં પહેલેથી ના હોય અને તમે ડાઉનલોડ પણ ના કરી હોય. આવી એપ્લિકેશન તરત ડિલીટ કરી દેવી જોઈએ. 

જે એપ્લિકેશનનો યૂઝ ના થતો હોય તે એપ્લિકેશન રિમૂવ કરી દેવી જોઈએ. જે એપ્લિકેશનને વધુ પરમિશનની જરૂર હોય તે એપ્લિકેશન રિમૂવ કરી દેવી. 

ગૂગલ પ્લે પ્રોટેક્ટ યૂઝ કરો
ફોનમાં વાયરસ છે કે, નહીં તે જાણવા માટે ગૂગલ પ્લે પ્રોટેક્ટ સ્કેનની મદદ લઈ શકો છો. જે એન્ડ્રોઈડ બિલ્ડ ઈન સિક્યોરિટી સિસ્ટમ છે. તે માટે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે. જ્યાં ઉપર જમણી બાજુ પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો. 

હવે મેનેજ એપ્સનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો. હવે Scan apps with play protectનો ઓપ્શન હશે. તેની મદદથી તમે સ્કેન કરી શકો છો કે, તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ એપ્લિકેશન છે કે નહીં. 

Safe mode ઓન કરો
જો તમારા ફોનમાં કોઈ શંકાસ્પદ એપ્લિકેશન કે વાયરસ હોય તો તે દૂર કરવા માટે Safe mode ઓન કરવાનો રહેશે. તે માટે પાવર બટન પ્રેસ કરીને હોલ્ડ કરો, અને ફોન રિસ્ટાર્ટ અથવા પાવર ઓફ પર પ્રેસ કરીને હોલ્ડ કરવાનું રહેશે. ત્યારપછી સ્ક્રીન પર સેફ મોડ પ્રોમ્પ્ટ હશે. 

હવે OK પર ક્લિક કરો. આ ઓપ્શન યૂઝફુલ ના હોય તો બીજો ઓપ્શન ટ્રાય કરવાનો રહેશે. તે માટે ફોન સ્વીચ ઓફ કરવાનો રહેશે ને પાવર બટન તથા વોલ્યૂમ ડાઉન બટન એકસાથે પ્રેસ કરવાનું રહેશે. ફોન સેફ મોડમાં રિબૂટ થઈ જશે. 

સેફ મોડમાં ઓપરેટિંગ સિસ્ટમ કોઈપણ એપ્લિકેશન વગર શરૂ થાય છે. જો ફોનમાં કોઈ વાયરસ હશે તો તેના વિશે જાણકારી મળશે અને તે એપ્લિકેશન તમે રિમૂવ કરી શકો છો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ