બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / how to make instant kalakand recipe from spoiled milk

રેસિપી / ગરમીમાં દૂધ ફાટી ગયું હોય તો ન કરશો ચિંતા, બનાવી લો આ સ્વાદિષ્ટ મિઠાઈ ઘરે જ

Bhushita

Last Updated: 09:42 AM, 30 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવાર હોય કે ન હોય ઘરે મીઠાઈ તો બને જ છે. તો હવે તમે પણ ફાટેલા દૂધને ફેંકશો નહીં, ઘરે જ બનાવી લો કલાકંદ.

  • ફાટેલું દૂધ ફેંકશો નહીં
  • ઘરે જ બનાવી લો સ્વાદિષ્ટ કલાકંદ
  • મિનિટોમાં ઘરે બની જશે સ્વાદિષ્ટ મિઠાઈ 

તહેવારની સીઝન હોય કે ન હોય ગળી વાનગી કે મિઠાઈ દરેકના ઘરમાં બનતી રહે છે. આજે અમે આપને એક એવી મિઠાઈ વિશે જણાવીશું જેને સરળતાથી ફાટેલા દૂધની મદદથી પણ ઘરે જ બનાવી શકાય છે. આ મિઠાઈનું નામ છે કલાકંદ.
 
સામગ્રી

  • 3 કપ ફાટેલું દૂધ
  • 2 કપ ફ્રેશ દૂધ
  • 4-5 ચમચી ખાંડ
  • 2 ચમચી ઘી કે માખણ
  • 3 નાની એલચી
  • ગાર્નિશ કરવા માટે રોસ્ટેડ કાજુ

 


આ રીતે બનાવી લો ફટાફટ કલાકંદ
કલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં ફાટેલું દૂધ ગરમ કરો અને તેમાંથી છૈનાને અલગ કરો. હવે તેનું એકસ્ટ્રા પાણી કાઢી લો. એક અન્ય પેન લો અને તેમાં ફ્રેશ દૂધને ઉકાળી લો અને તેમાં છૈના મિક્સ કરીને તેને સતત હલાવતા રહો. હવે તે ઘટ્ટ થાય તો તેમાં ઘી, ખાંડ, એલચી પાવડર મિક્સ કરી લો અને તેને હલાવતા રહો. તેને ગ્રીસ કરેલી પ્લેટમાં રાખો. તેમાં કાજુ મિક્સ કરો અને થોડા કલાક સુધી તેને સેટ કરવા માટે રાખી લો. તૈયાર છે તમારી મિઠાઈ સ્વાદિષ્ટ કલાકંદ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ