બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / how to boost internet speed by upto four times instantly

Tech Tips / શું તમારા Wifiની સ્પીડ વધુ-ઓછી થાય છે? આ 5 રીત અજમાવતા જ સ્પીડ થઈ જશે હાઇ, ઈન્ટરનેટ મચક પણ નહીં મારે

Bijal Vyas

Last Updated: 09:21 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઇફાઇની સ્પીડ ઘટતી અટકાવી શકાતી નથી. હકીકતમાં વાઇફાઇની સ્પીડ ઘણા કારણોસર ઘટાડી શકાય છે, તેમ છતાં જો આવું સતત થતું હોય તો તે ચિંતાનો વિષય છે.

  • વાઇફાઇની સ્પીડ ઘણા કારણોસર ઘટી શકે છે
  • WiFi રીબૂટ દ્વારા વાઇફાઇ રાઉટરની ઘટેલી સ્પીડ વધારી શકો છો.
  • કેટલીકવાર એન્ટીનાને કારણે નેટવર્કની સમસ્યા પણ જોવા મળે છે

Wifi Booster: જો તમારા ઘરમાં Wi-Fi ઇન્સ્ટોલ કરેલું છે, તો તેના રાઉટર દ્વારા ઘણી વખત ઇન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે, આવી સ્થિતિમાં, તમે સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે. વાઇફાઇની સ્પીડ ઘટતી અટકાવી શકાતી નથી. હકીકતમાં વાઇફાઇની સ્પીડ ઘણા કારણોસર ઘટી શકે છે, તેમ છતાં જો આવું સતત થતું હોય તો તે ચિંતાનો વિષય છે. જો તમે સૌથી વધુ પ્રીમિયમ ઇન્ટરનેટ કનેક્શન લીધું છે, તો પણ તમને ઇન્ટરનેટની સ્પીડ નથી મળી રહી અને તેના કારણે તમારે ચિંતા કરવાની જરૂર છે, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અહીં એવી ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે તમે માત્ર થોડી મિનિટોમાં WiFi સ્પીડમાં વધારો કરો અને તમારા ઇન્ટરનેટ સંબંધિત તમામ કાર્યોને સરળતાથી હેન્ડલ કરો.

1.WiFi રીબૂટ કરવાનો વિકલ્પ પણ છે, આ વિકલ્પનો ઉપયોગ કરીને તમે વાઇફાઇ રાઉટરની ઘટાડેલી સ્પીડને વધારી શકો છો અને ઇન્ટરનેટ સંબંધિત તમારા મહત્વપૂર્ણ કામને સરળતાથી હેન્ડલ કરી શકો છો.

ના હોય! શું પાવર ગયા બાદ પણ Wi-Fi ચાલુ રહેશે! માત્ર સોકેટમાં ફિટ કરવી પડશે  આ ડિવાઇસ | wifi will continue even after the power goes out know more

2. સૌથી પહેલા તમારે વાઈફાઈ રાઉટરની પોજિશનીંગ ઠીક કરવી જોઈએ કારણ કે જો પોજિશનીંગ બરાબર ન હોય તો વાઈફાઈ રાઉટર કામ કરવાનું બંધ કરી દે છે. વાઇફાઇને ક્યારેય ખૂબ નીચું ન રાખો કારણ કે તે નેટવર્કની તાકાત ઘટાડે છે. હંમેશા તેની ઊંચાઈ જાળવી રાખો અને તેનુ ધ્યાન જરુર રાખો.

3. ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે, તમારે ધ્યાન રાખવું જોઈએ કે જો વાઈફાઈની સ્પીડ ધીમી થઈ રહી હોય, તો તમારે તરત જ રાઉટરમાં પાવર બટન બંધ કરીને તેને તરત જ ચાલુ કરવું જોઈએ, જોવામાં આવે છે કે જ્યારે તમે આ પ્રક્રિયા કરો છો, ત્યારે વાઈફાઈ રાઉટર ચાલુ થઈ જાય છે. તે સારી સ્પીડ આપે છે.

Topic | VTV Gujarati

4. ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તમારું વાઈફાઈ નેટવર્ક સ્લો થઈ રહ્યું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારે ફક્ત તેના એન્ટીનાને એડજસ્ટ કરવાનું રહેશે અને આનાથી તમારું અડધું કામ થઇ જશે, કારણ કે કેટલીકવાર એન્ટીનાને કારણે નેટવર્કની સમસ્યા પણ જોવા મળે છે. 

5. તમે તમારા વાઇફાઇ રાઉટરને ઓપ્ટિમાઇઝ કરીને તેની સ્પીડ પણ વધારી શકો છો, આ ઓપ્શન કેટલાક વાઇફાઇ રાઉટર સાથે આપવામાં આવે છે અને તેનાથી વાઇફાઇની સ્પીડ વધે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ