બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ટેક અને ઓટો / how to block paytm account if mobile is lost

કામની વાત / ઍલર્ટ: મોબાઇલ ચોરી થઇ જાય તો તુરંત કરો આ કામ, નહીં તો જિંદગીભરની કમાણી એકઝાટકે ખતમ!

Manisha Jogi

Last Updated: 10:58 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અહીંયા અમે તમને તે બાબતે એક ખાસ ટ્રિક આપી રહ્યા છીએ. ફોન ચોરી થઈ જાય અથવા ગુમ થઈ જાય તો પેટીએમ બ્લોક કરવાની પ્રોસેસ વિશે જણાવી રહ્યા છીએ. આ પ્રોસેસ ખૂબ જ સિંપલ અને સરળ છે.

  • ફોન ચોરી થઈ જાય અથવા ગુમ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નહીં
  • આ પ્રોસેસ ફોલો કરીને પેટીએમ એકાઉન્ટ કરો બ્લોક
  • આ પ્રોસેસ ખૂબ જ સિંપલ અને સરળ છે

મોબાઈલ ચોરી અથવા ગુમ થાય તો લોકોને ડર રહે છે કે, તેમના ગૂગલ પે, પેટીએમ, ફોનપે પરથી રૂપિયા ટ્રાન્સફર થઈ જશે તો? અહીંયા અમે તમને તે બાબતે એક ખાસ ટ્રિક આપી રહ્યા છીએ. ફોન ચોરી થઈ જાય અથવા ગુમ થઈ જાય તો પેટીએમ બ્લોક કરવાની પ્રોસેસ વિશે જણાવી રહ્યા છીએ. આ પ્રોસેસ ખૂબ જ સિંપલ અને સરળ છે.

પેટીએમ આ રીતે બ્લોક કરો

  • પેટીએમ બ્લોક કરવા માટે અથવા બધી એપ્લિકેશનમાંથી લોગઆઉટ કરવા માટે સૌથી પહેલા બીજા ફોનમાં પેટીએમ ઈન્સ્ટોલ કરીને લોગિન કરો. 
  • પેટીએમ ઓપન કર્યા પછી ડાબી બાજુ ટોપ પર સર્કલ પર ક્લિક કરો, ત્યારપછી અલગ અલગ ઓપ્શન જોવા મળશે. 
  • આ અલગ અલગ ઓપ્શનમાં હેલ્પ એન્ડ સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો. હવે તે પ્રોસેસમાં આગળ વધો. 
  • હવે યૂઝર્સે પ્રોફાઈલ સેટિંગ્સ પર ક્લિક કરવાનું રહેશે. હવે chat with us ઓપ્શન પર ક્લિક કરો. 
  • હવે AI જનરેટેડ ચેટ ઓપન થશે. જેમાં યૂઝર્સે કેટલાક ઓપ્શન સિલેક્ટ કરવાના રહેશે. હવે યૂઝર્સે I lost my phone/ I want to block my account ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. 
  • યૂઝર્સને ચેટમાં બે ઓપ્શન દેખાશે. જેમાં I want to block my account to prevent if from misuse અને I want to logout from all devices and paytm linked apps હશે. 
  • એકાઉન્ટ બ્લોક કરવા માટે પહેલા ઓપ્શનની પસંદગી કરો. પેટીએમ એકાઉન્ટમાંથી લોગઆઉટ કરવા માટે બીજી ઓપ્શનની પસંદગી કરો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ