બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / Hollywood's dreaded villain Henry Silva dies, these characters made him a hit

ઓમ શાંતિ / હોલિવૂડનાં દિગ્ગજ અભિનેતાનું 95 વર્ષની ઉંમરે નિધન, સુપરહીરો ફિલ્મ્સમાં કરી ચૂક્યા છે કામ

Megha

Last Updated: 12:02 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારકિર્દીની શરૂઆત બ્રોડવે એન્ડ લેટર થી કરી હતી. 90 ના દાયકાના અંત સુધીમાં એમને ફિલ્મો અને ટીવી સીરિઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

  • હેનરી સિલ્વાનું 95 વર્ષની વયે અવસાન થયું
  • સિલ્વા હોલીવુડના ઘણા ફિલ્મમેકર્સના પસંદિતા વિલન હતા

હોલીવુડના ફેમસ વિલન હેનરી સિલ્વાનું 95 વર્ષની વયે અવસાન થયું છે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે હેનરીએ હંમેશા ગેંગસ્ટર અને વિલનના દરેક પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. હેનરીના દીકરા સ્કોટ સિલ્વાએ તેમના પિતાના મૃત્યુની જાણકારી આપી હતી. હેનરી સિલ્વા હોલીવુડના ઘણા ફિલ્મમેકર્સના પસંદિતા વિલન હતા. આજે  હેનરી આપણા વચ્ચે નથી પરંતુ તેમની ફિલ્મો દ્વારા હંમેશા આપણી સાથે રહેશે. 

કોઈ પાત્ર ભજવી લીધું પછી બીજી વખત એવું જ પાત્ર નહતા ભજવતા 
હેનરી સિલ્વાએ 1963ની 'જોની કૂલ'માં એક હત્યારાની ભૂમિકા ભજવી હતી, 1981માં આવેલ 'બર્ટ રેનોલ્ડ્સ' શાર્કિસ મશીનમાં એક ડ્રગ એડિક્ટ, 1998માં આવેલ ફિલ્મ 'ધ લો'માં હું એક ભ્રષ્ટ CIAની ભૂમિકા ભજવી હતી. આ સાથે  જ હેનરીએ સુપરમેન અને બેટમેનમાં કુખ્યાત બેનને પોતાનો અવાજ આપ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન હેનરીએ કહ્યું હતું કે તેણે કોઈ પણ એવું પાત્ર નથી ભજવ્યું નથી જે તે કોઈ તેની પહેલી ફિલ્મમાં નિભાવી ચૂક્યા હોય. હેનરી તેના કામને લઈને ખૂબ જ કમિટેડ હતા અને આ જ વાત તેને અન્ય લોકોથી ખૂબ જ અલગ બનાવતી હતી. 

ઉછેર પણ એવા જ વાતાવરણમાં થયો હતો 
હેનરીનો જન્મ બ્રુકલિનમાં 1926માં થયો હતો. જણાવી દઈએ એ તેમનો ઉછેર એવા વાતાવરણમાં થયો હતો જેણે હેનરીને વધુ સારો વિલન બનવામાં મદદ કરી હતી. હેનરીએ તેની કારકિર્દીની શરૂઆત બ્રોડવે એન્ડ લેટર થી કરી હતી. 90 ના દાયકાના અંત સુધીમાં એમને ફિલ્મો અને ટીવી સીરિઝમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ