બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Hindus have a country... Muslims were given security, this is possible only in India: Mohan Bhagwat

નિવેદન / હિન્દુઓનો દેશ છે... મુસ્લિમોને સુરક્ષા આપવામાં આવી, આવું માત્ર ભારતમાં શક્ય: મોહન ભાગવતે ઈઝરાયલ-હમાસને ટાંકીને જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 02:20 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohan Bhagwat Statement News: મોહન ભાગવતે કહ્યું, હિંદુ ધર્મ તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે અને જે મુદ્દાઓને કારણે આજે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તેના પર ભારતમાં ક્યારેય લડાઈ થઈ નથી

  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન 
  • મોહન ભાગવતે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર નિવેદન આપ્યું 
  • આ મુદ્દાઓ પર દેશમાં ક્યારેય યુદ્ધ થયું નથી: મોહન ભાગવત

Mohan Bhagwat Statement : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ પર નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, મોહન ભાગવતે 21 ઓક્ટોબરે કહ્યું હતું કે, હિંદુ ધર્મ તમામ સંપ્રદાયોનું સન્માન કરે છે અને જે મુદ્દાઓને કારણે આજે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તેના પર ભારતમાં ક્યારેય લડાઈ થઈ નથી. મોહન ભાગવત નાગપુરની એક શાળામાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂરા થવાના અવસર પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

નાગપુરની એક શાળામાં કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, આ દેશમાં એક એવો ધર્મ અને સંસ્કૃતિ છે જે તમામ સંપ્રદાયો અને આસ્થાઓનું સન્માન કરે છે. એ હિંદુ ધર્મ છે. આ હિંદુઓનો દેશ છે. આનો અર્થ એ નથી કે આપણે બીજા બધા (ધર્મોને) નકારીએ. અહીં જ્યારે તમે હિન્દુ કહો છો તો એ કહેવાની જરૂર નથી કે, મુસ્લિમોને પણ સુરક્ષા આપવામાં આવી છે. આવું માત્ર હિન્દુઓ જ કરે છે. આ માત્ર ભારત જ કરે છે. અન્ય દેશોમાં આવું થતું નથી. 

આ મુદ્દાઓ પર દેશમાં ક્યારેય યુદ્ધ થયું નથી
આ સાથે મોહન ભાગવતે કહ્યું કે, બધે જ તકરાર છે. તમે યુક્રેન યુદ્ધ, હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વિશે સાંભળ્યું જ હશે. આવા મુદ્દાઓ પર આપણા દેશમાં ક્યારેય યુદ્ધ થયું નથી. શિવાજી મહારાજના સમયમાં જે હુમલો થયો હતો તે આ જ પ્રકારનો હતો. પરંતુ આ મુદ્દે અમે ક્યારેય કોઈની સાથે ઝઘડો કર્યો નથી. તેથી જ આપણે હિંદુ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ