બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / here are 5 news stories apart from coronavirus which you need to know

શું ચાલે / કોરોના સિવાયની પણ આ પાંચ ખબરો તમને ખબર હોવી જોઈએ, જાણો કઈ

Krupa

Last Updated: 07:41 PM, 10 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં જુવો ત્યાં કોરોના વાયરસના જ સમાચાર જોવા મળી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે દેશ-દુનિયામાં માત્ર કોરોના વાયરસના જ સમાચાર મળી રહ્યા છે. ચલો તો તમને જણાવીએ કોરોના વાયરસ સિવાયના આ પાંચ સમાચાર, જે તમને જાણ હોવી જોઇએ.

ચાડમાં બોકો હરમના 1000 લડાકુ માર્યા ગયા 
ચાડ આર્મીએ ગુરવારે કહ્યું કે એમને બોકો હરમના ઓછામાં ઓછા 1000 લડાકુને મોતના ઘાટ ઊતાર્યા છે. આ લડાઇમાં ચાડ આર્મીના પણ 52 સૈનિક શહીદ થયા છે. એના માટે 10 દિવસનું ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું. ચાડ આર્મીએ આ ઑપરેશન 31 માર્ચે શરૂ કર્યું હતું, જેના થોડાક દિવસો પહેલા બોકો હરમે આશરે 100 ચાડ સૈનિકોને એક હુમલામાં મારી નાંખ્યા હતા. 

દક્ષિણ કોરિયાની પહેલી મહિલાવાદી પાર્ટીએ ચૂંટણીમાં ભાગ લીધો 
જ્યારે પણ વાત આવે છે દુનિયાના વિકસિત દેશોમાં લૈંગિક સમાનતાની, તો દક્ષિણ કોરિયા એ લિસ્ટમાં ખૂબ નીચે આવે છે. પરંતુ હવે પહેલી વખત એક મહિલાવાદી પાર્ટીએ બુધવારે થયેલી ચૂંટણીમાં ભાગ લીધો છે. પાર્ટીએ હાલ રાજનીતિક દળ પર આરોપ લગાવ્યો છે કે એમને મહિલાઓ માટે કંઇ નથી કર્યું. 

પૈટ ક્યૂમિન્સે માઇકલ ક્લાર્કને આપ્યો જવાબ 
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ અપાવનારા કેપ્ટન માઇકલ ક્લાર્કે તાજેતરમા કહ્યું હતું કે એમના દેશના ખેલાડી આઇપીએલ અનુબંધ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં કોહલી સામે પડતા નથી કારણ કે એમનાથી ડરે છે. ક્લાર્સના આ નિવેદનની ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેન અને ઉપ કેપ્ટન પૈટ ક્યૂમિન્સે નિંદા કરી છે. 

તેલુગૂ એક્ટર નરસિંગ યાદવ કોમામાં
તેલુગૂ દિગ્ગજ એક્ટર નરસિંગ યાદવ કોમામાં છે, જેમને 300થી વધારે ફિલ્મોમાં પોતાનો અભિનય કર્યો છે. એમને હૈદરાબાદના સોમઝિગુડા સ્થિતિ એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

મસકલી 2.0ની ટીકા સતત જારી 
ટ્વિટર પર મસકલી 2.0ની સતત ટીકા થઇ રહી છે. વાસ્તવમાં આ દિલ્હી-6 નું ગીત મસકલીનું રીમિક્સ છે, જેને તનિષ્ક બાગચીએ રિમિક્સ કર્યું છે. એનું ઓરિજીનલ ગીત એઆર રહેમાને ગાયું છે. રિમિક્સ ગીતને જોતા એઆર રહેમાને એક ટ્વિટ કરીને જણાવ્યું કે એમને ઓરિજીનલ ગીત બનાવવામાં કેટલી મહેનત થઇ હતી. ડાયરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ લોકોને અપીલ કરી કે રીમિક્સને નકારી દેવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ