બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Hema Malini sang bhajan in the temple of Vrindavan, this video went viral on social media

શ્રેષ્ઠ કામ / VIDEO : વૃંદાવનમાં કૃષ્ણભક્તિમાં લીન થયા હેમા માલિની, ગાયું અદ્દભુત ભજન, વાયરલ થયો વીડિયો

Hiralal

Last Updated: 05:37 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડમાં ડ્રિમ ગર્લ તરીકે જાણીતા અભિનેત્રી હેમા માલિનીના વૃંદાવનમાં ભજન ગાવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • બોલિવુડ એક્ટ્રેસ હેમા માલિનીનો વીડિયો વાયરલ
  • વૃદાંવનમાં પહેલી વાર ગાયું ભજન
  • સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ વાયરલ

હિન્દી સિનેમાની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિનીને કોઈ અલગ ઓળખની જરૂર નથી. ફિલ્મી જગતની સાથે સાથે હેમા માલિનીએ રાજકારણમાં પણ ઘણું નામ કમાવ્યું છે. ઉત્તર પ્રદેશના મથુરાથી ભાજપના સાંસદ હેમા માલિની હાલ પોતાના સંસદીય ક્ષેત્રના પ્રવાસ પર છે. આ દરમિયાન હેમા માલિનીનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં હેમા વૃંદાવન (વૃંદાવન)ના મંદિરમાં ભજન ગાતી જોવા મળી રહી છે.

સ્ટેજ પર ઉભી રહીને માઈકની સામે ગાયું ભજન
હેમા માલિનીનો એક વીડિયો શેર કરાઈ રહ્યો છે. હેમા માલિનીના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે સ્ટેજ પર ઉભી રહીને માઈકની સામે ભજન ગાતી જોવા મળી રહી છે.  હેમા માલિનીએ શનિવારે વૃંદાવનના રાધા રમણ મંદિરમાં ભજન ગાયું હતું અને ત્યાર બાદ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. 

ચાહકોને હેમાનો વીડિયો ખૂબ પસંદ આવ્યો 
હેમાનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વળી, હેમા માલિનીના આ વીડિયો પર ફેન્સ જોરદાર લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે હેમા માલિનીને રિયલ લાઈફમાં ધાર્મિક કામમાં ખૂબ જ રસ હોય છે. હેમાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરની ઘણી તસવીરો આ વાતનો પુરાવો છે.

હેમાએ ઉત્તરાયણ અને પોંગલના અવસરે પાઠવી શુભેચ્છા 
આ પહેલા હેમા માલિનીએ લેટેસ્ટ પોસ્ટ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ પોસ્ટ્સ દ્વારા હેમા માલિની મકરસંક્રાંતિ અને પોંગલ પર ચાહકોને અભિનંદન આપી રહી છે. વાત જાણે એમ છે કે હેમા રાજકારણના કોરિડોરથી લઈને મનોરંજન જગત સુધી ખૂબ સક્રિય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ