બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Heavy rain forecast again in the country, yellow alert in many districts, flood warning issued

એલર્ટ / સાવધાન..સાવધાન.. દેશમાં ફરી ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ, પૂરને લઈને ચેતવણી જાહેર

Pravin Joshi

Last Updated: 11:29 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ પ્રદેશના છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન કચેરીએ આ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' અને સિરમૌર જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી જારી કરતી વખતે આ માહિતી આપી હતી.

  • હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદને લઈને આગાહી
  • હિમાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદની આગાહી
  • અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

હિમાચલ પ્રદેશના છ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન કચેરીએ આ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' અને સિરમૌર જિલ્લામાં અચાનક પૂરની ચેતવણી જારી કરતી વખતે આ માહિતી આપી હતી. હવામાન કચેરીએ મંડી, બિલાસપુર, ચંબા, કાંગડા, સોલન અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરની રાત્રે ઉત્તર-પશ્ચિમ ભારત પર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની ધારણા છે.

IMD Forecast news | VTV Gujarati

પાક, ફળો અને નવા છોડને નુકસાન થવાની ચેતવણી 

હવામાન વિભાગે 21 સપ્ટેમ્બર સુધી પ્રદેશમાં વરસાદ અને રાજ્યના નીચલા અને મધ્યમ પર્વતીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉપરાંત, ઊંચાઈવાળા વિસ્તારોમાં મધ્યમ વરસાદ અથવા હિમવર્ષાની અપેક્ષા છે. વિભાગે ખેડૂતોને જંતુનાશક દવાઓનો છંટકાવ ટાળવાની સલાહ આપી છે, પાક, ફળો અને નવા છોડને નુકસાન થવાની ચેતવણી આપી છે. ગુરુવારે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો.

Tag | VTV Gujarati

ઓગસ્ટમાં ભારે વરસાદે વિનાશ વેર્યો હતો 

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર આ વર્ષે ચોમાસા દરમિયાન હિમાચલ પ્રદેશમાં 1 જૂનથી 15 સપ્ટેમ્બર સુધીમાં 840.6 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ (689.6 મિમી) કરતાં 22 ટકા વધુ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં જુલાઇ અને ઓગસ્ટમાં ભારે વરસાદે વિનાશ વેર્યો હતો અને રાજ્યને અત્યાર સુધીમાં રૂ. 8,680 કરોડનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં 24 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી 13 સપ્ટેમ્બર સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં લગભગ 272 લોકોના મોત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ