બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Heavy rain alert in gujarat

હવામાન વિભાગ / ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

Divyesh

Last Updated: 02:12 PM, 14 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાતા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

જ્યારે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની પડવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 70 ટકા વરસાદ નોંધાયો છે.ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 


14મીના રોજ અહીં પડી શકે છે વરસાદ

કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી
સાબરકાંઠા, ખેડા,અમદાવાદમાં વરસાદની આગાહી
આણંદ, વડોદરા, દાહોદમાં વરસાદની આગાહી
છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી
સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી
વલસાડ, તાપી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી
રાજકોટ, જામનગર, પોરબંદરમાં વરસાદની આગાહી
જૂનાગઢ, મોરબી, દ્વારકામાં વરસાદની આગાહી
ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી

15મીના રોજ અહીં પડી શકે છે વરસાદ

બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી
મહેસાણા, વલસાડ, દમણમાં વરસાદની આગાહી
દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી
રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી
પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી
મોરબી, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી
ગીર સોમનાથ, કચ્છમાંમાં વરસાદની આગાહી

16મીના રોજ અહીં પડી શકે છે વરસાદ

બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી
મહેસાણા, જામનગરમાં વરસાદની આગાહી
મોરબી, દ્વારકા, કચ્છમાંમાં વરસાદની આગાહી

17મીના રોજ અહીં પડી શકે છે વરસાદ

કચ્છ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી
દ્વારકા, મોરબી, પોરબંદરમાં વરસાદની આગાહી
જામનગર, તાપી, વલસાડમાં વરસાદની આગાહી
ડાંગ, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી
નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગરમાં આગાહી
દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી
ખેડા, અરવલ્લી, ગાંધીનગરમાં આગાહી
સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
પાટણ, બનાસકાંઠામાં વરસાદની આગાહી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ