બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy damage to Chikuna Bagh in Badavala village of Dwarka due to storm

નુકસાન / બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકાના ખેડૂતની હાલત ખરાબ: 100 વર્ષ જૂનો ચીકુનો બાગ વેરવિખેર, વ્યથા જાણીને ધ્રુજી જશો

Dinesh

Last Updated: 04:21 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાના કારણે દ્વારકાના વડવાળા ગામમાં 100 વર્ષ પહેલા તૈયાર કરાયેલ ચીકુના બાગમાં તમામ વૃક્ષો ધારાશાયી થતાં ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

  • વાવાઝોડાના કારણે દ્વારકાના વડવાળા ગામે નુકસાન
  • વડવાળા ગામમાં ચીકુના બાગમાં નુકસાન
  • ચીકુના તમામ વૃક્ષો થયા ધરાશાયી

ગુજરાતમાં બિપોરડજોય અનેક વિસ્તારોમાં તબાઈ મચાવી દીધી છે, કેટલાક વિસ્તારોમાં વીજપોલ ધારાશાયી થયા છે તો અનેક વૃક્ષો જમીન દોસ્ત થયા છે. આ મહાકાય વાવાઝોડાએ દ્વારકામાં તહસ-નહસ કરી નાંખ્યુ છે. બિપરજોયના કારણે દ્વારકાના વડવાળા ગામે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

ચીકુના તમામ વૃક્ષો ધરાશાયી
દ્વારકાના વડવાળા ગામમાં ચીકુના બાગમાં ભારે નુકસાન થયું છે. જ્યાં ચીકુના તમામ વૃક્ષો ધરાશાયી થયા છે. અત્રે તમને જણાવી દઈએ કે, 100 વર્ષ પહેલા અહીં ચીકુંનો બાગ તૈયાર કરાયો હતો. જે બાગનું વાવાઝોડાએ શોત વાળી નાંખ્યો છે, જેના કારણે ખેડૂતને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 

ખેડૂતે વ્યથા ઠાલવી
ખેડૂતે જણાવ્યું હતું કે, વાવાઝોડાથી ચીકુનો આખો બાગ ધરાશાઈ થઈ ગયો છે  અને જેના કારણે ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ચીકુના બાગમાં એક પણ વૃક્ષ ન બચ્યું નથી એટલું ભયાનક વાવાઝોડું હતું. ચીકુના 100 વર્ષ જૂનો બાગમાં મોટું નુકસાન થતાં ખેડૂતે વ્યથા ઠાલવા કહ્યું હતું કે, 5 લાખના ચીકુ તો જાડ પર જ હતી અને તે બધી ખરી પડ્યા છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ