ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઇસ્કોન–તથ્ય પટેલ અકસ્માત કેસમાં આજે ફરી સુનાવણી, મુખ્ય આઈ-વીટનેસ આપશે જુબાની

અમદાવાદ / ઇસ્કોન–તથ્ય પટેલ અકસ્માત કેસમાં આજે ફરી સુનાવણી, મુખ્ય આઈ-વીટનેસ આપશે જુબાની

Published By: Vishal Khamar

Last Updated: 07:43 AM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ઈસ્કોન તથ્ય પટેલ અકસ્માત કેસમાં આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરી સુનાવણી થશે. આજે ફરી મુખ્ય સાક્ષીને કોર્ટ સમક્ષ હાજર રાખવામાં આવશે.

ADVERTISEMENT

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઇસ્કોન–તથ્ય પટેલ અકસ્માત કેસની આજે ફરી મહત્વપૂર્ણ સુનાવણી યોજાનારી છે. કોર્ટમાં મુખ્ય આઈ-વીટનેસ (મુખ્ય સાક્ષી)ને હાજર રાખવામાં આવ્યો છે, જ્યાં તેમની વિગતવાર જુબાની લેવામાં આવશે.

પ્રથમ ટ્રાયલ દરમિયાન સાક્ષીએ તબિયત ન સારી હોવાનો હવાલો આપીને કોર્ટમાં અરજી કરી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા પોલીસની હાજરીમાં મેડિકલ તપાસ તેમજ જરૂરી પૂછપરછ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીમાં ભીષણ આગ! પ્લાસ્ટિક કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ

આજે મુખ્ય સાક્ષીની સત્તાવાર જુબાની લેવામાં આવશે

હવે, આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આજે મુખ્ય સાક્ષીની સત્તાવાર જુબાની લેવામાં આવશે, જે કેસની દિશા નક્કી કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ બની શકે છે. અગાઉ ઉપલબ્ધ સાક્ષીઓએ પણ તથ્ય પટેલ વિરુદ્ધ જુબાની આપી હતી, જેના કારણે કેસ વધુ ગંભીર બન્યો છે. કોર્ટમાં આજે થનારી સુનાવણી પર સૌની નજર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Tathya Patel Case Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ