બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / health why is lung cancer spreading among youth

સાવધાન / યુવાનોમાં ઝડપથી વધી રહ્યો છે Lung cancerનો ખતરો, જાણો તે થવા પાછળનું કારણ અને લક્ષણો

Arohi

Last Updated: 06:15 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાન લોકોમાં ફેફસાના કેન્સરના કારણો અને પ્રકારો મોટી ઉંમરના લોકો કરતા અલગ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં ફેફસાના કેન્સરના કેસમાં ઝડપથી વધારો થયો હોવાનું જોવા મળ્યું છે.

  • શ્વાસ લેવામાં પરેશાની થઈ શકે છે લંક કેન્સરની નિશાની 
  • સિગરેટ અને તમાકુ ચાવવાથી થઈ શકે છે લંગ કેન્સર 
  • 3 અઠવાડિયાથી વધારે જુની ખાંસી ન કરો નજર અંદાજ 

ઘણા લોકો એવું માને છે કે લંગ કેન્સર ફક્ત વધુ ઉંમરના લોકોને જ થાય છે. પરંતુ એવું બિલકુલ નથી. આ યુવાઓને પણ થઈ શકે છે. એ વાત છે કે સામાન્ય રીતે યુવાઓને લંગ કેન્સર ખૂબ ઓછુ થાય છે. 

યુવાઓમાં થતા લંગ કેન્સરનું કારણ અને પ્રકાર વધુ ઉંમરના લોકોની તુલનામાં પણ થાય છે. એવું જોવામાં આવ્યું છે કે પાછલા અમુક વર્ષોમાં યુવાઓની વચ્ચે લંગ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. 

સમય પર જાણ થવું ખૂબ જરૂરી
યુવાઓમાં થતું લંગ કેન્સરની જો સમય રહેતા જાણ થઈ જાય તો તેને ઉચિત ઉપચાર દ્વારા સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આવો જાણી શું છે લંગ કેન્સરના લક્ષણ અને તેને કઈ રીતે ઓળખી શકાય. 

યુવાઓમાં લંગ કેન્સર થવાનું કારણ 
આમ તો લંગ કેન્સરનો સીધો સંબંધ સ્મોકિંગ સાથે છે. લગભગ 85% લંગ કેન્સરના મામલા સીધી રીતે સિગરેટ પાવા સાથે જોડાયેલા છે. ભારતમાં સૌથી વધારે લોકો લંગ કેન્સરથી પીડિત હોય છે. આ કેન્સર મોટાભાગે 40ની ઉંમરમાં થાય છે પરંતુ વધુ કાર્સિનોજેનિક કેમિકલ્સના સંપર્કમાં રહેવાથી 25થી 30 વર્ષના યુવા પણ તેના શિકાર બની રહે છે. 

તમાકુ છે સૌથી મોટુ કારણ 
તમાકુનું સેવન લંગ કેન્સરનું સૌથી મોટુ કારણ છે. આજકાલ 30 વર્ષથી ઓછી ઉંમરના યુવાઓની વચ્ચે તમાકુનું સેવન કરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે તે તેને સિગરેટ અથવા ગુટખાના માધ્યામથી લે છે. તમાકુમાં નિકોટિન હોય છે અને નિકોટિનમાં 10,000 કોર્સિનોજેંસ હોય છે. જે લોકો ઓછી ઉંમરમાં અથવા મોટા ગ્રુપમાં સ્મોકિંગ કરે છે તેમને આગળ ચાલીને લંગ કેન્સર થવાનો ખતરો સૌથી વધારે હોય છે. 

લંગ કેન્સર એક્ટિવ અને પેસિવ સ્મોકર બન્નેને પોતાનો શિકાર બનાવે છે. જો કોઈ યુવા સ્મોક નથી કરી રહ્યું પરંતુ એવા લોકો સાથે રહી રહ્યો છે જે સ્મોકિંગ કરી રહ્યા છે ત્યારે પણ તેને લંગ કેન્સર થવાની આશંકા હોઈ શકે છે. 

લંગ કેન્સરના લક્ષણ 
શ્વાસ લેવામાં સમસ્યા

જો શ્વાસ લેવામાં સમસ્યા થાય અને અવાજ આવે છે તો આ લંગ કેન્સરનું એક કારણ હોઈ શકે છે. લંગ કેન્સરથી ફેફસામાં સોજો આવી જાય છે. જેનાથી ગળુ બંધ થઈ જાય છે. 

ખાંસતી વખતે લોહી આવવું 
ખાંસી જો ત્રણ દિવસથી વધારે સમયથી પરેશાન કરી રહી છે અને ખાસતી વખતે કફની સાથે લોહી પણ આવે તો લંગ કેન્સર થઈ શકે છે. 

સતત વજન ઓછુ થવું 
વગર કસરત અને ડાયટિંગે જો વજન ઓછુ થઈ રહ્યું છે તો તે લંગ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. કેન્સર સેલ્સની વૃદ્ધિથી ભૂખ ઓછી લાગવી અને શરીરનું વજન ઓછુ થવાની સમસ્યા થઈ શકે છે. 

શરીરમાં દુખાવો રહેવો 
શરીરના કોઈ પણ ભાગમાં લાંબા સમય સુધી દુખાવો રહે છે તો તેની અવગણના ન કરો. આ લંગ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. લંગ કેન્સરના દર્દીઓને છાતી, ખભા અથવા પીઠમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. 

લંગ કેન્સરના પ્રકાર 

લંગ કેન્સર મુખ્ય રીતે બે પ્રકારનું હોય છે અને બન્નેના ઉપચાર બિલકુલ અલગ અલગ રીતે કરી શકાય છે. 

  • નોન-સ્મોલ સેલ લંગ કેન્સર 
  • સ્મોલ સેલ લંગ કેન્સર 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ