બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / health goat milk is more beneficial than cow milk know its 6 benefits

તમારા કામનું / કેલ્શિયમથી લઈને હેલ્ધી સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે બકરીનું દૂધ, જાણો તેના અન્ય શું ફાયદા

Manisha Jogi

Last Updated: 08:48 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાય અને ભેંસ કરતા પણ બકરીનું દૂધ વધુ ફાયદાકારક હોય છે. બકરીના દૂધથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે.

  • ગાય અને ભેંસ કરતા પણ બકરીનું દૂધ વધુ ફાયદાકારક
  • શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે
  • જાણો બકરીના દૂધના ફાયદા

સારા આરોગ્ય માટે લોકો ગાય અથવા ભેંસના દૂધનું સેવન કરે છે. ગાય અને ભેંસ કરતા પણ બકરીનું દૂધ વધુ ફાયદાકારક હોય છે. બકરીના દૂધથી શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે. 

  • બકરીના દૂધમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે હ્રદય માટે ફાયદાકારક ગણવામાં આવે છે. મેગ્નેશિયમ હાર્ટબીટને સંતુલિત રાખે છે. ઉપરાંત તેમાં કોલસ્ટ્રોલનું પ્રમાણ પણ ઓછું હોય છે. 
  • બકરીના દૂધમાં એન્ટી ઈન્ફ્લામેટરી ગુણ રહેલા છે, જે શરીરના સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે. 
  • બકરીનું દૂધ સરળતાથી પચી જાય છે. ગાયના દૂધમાં રહેલ પ્રોટીનની સરખામણીએ બકરીના દૂધમાં રહેલ પ્રોટીન સરળતાથી પચી જાય છે. બકરીના દૂધમાં લેક્ટોઝ ઓછું હોય છે, જેનાથી પેટ સ્વસ્થ રહે છે. 
  • બકરીના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે, જેથી હાડકાં મજબૂત થાય છે. બકરીના દૂધમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જેનાથી હાડકાં સ્વસ્થ રહે છે. 
  • બકરીના દૂધથી શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસ પણ થાય છે. બકરીના દૂધમાં લિનોલિક એસિડ રહેલું હોય છે. લિનોલિક એસિડ મસ્તિષ્કનો વિકાસ કરે છે, જેથી માઈન્ડ ફ્રી રહે છે. 
  • બકરીના દૂધમાં વિટામિન ‘એ’ હોય છે. નિયમિતરૂપે બકરીના દૂધનું સેવન કરવાથી મોતિયો જેવી બિમારી થતી નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ