બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડાયાબિટીસ-હાર્ટ પેશન્ટ સાવધાન! નવરાત્રીમાં આવી ભૂલો ન કરતા, નહીંતર હેલ્થને થશે આડઅસર
Last Updated: 04:34 PM, 31 March 2025
ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. દરેક લોકો પોતાની આસ્થા અનુસાર તેની ઉજવણી કરે છે. લોકો આ દરમિયાન ઉપવાસ પણ રાખતા હોય છે. જેમાં કેટલાક લોકો 9 દિવસ સુધી ફક્ત ફળો જ ખાય છે, જ્યારે કેટલાક ફક્ત પ્રવાહી પર રહેતા હોય છે. તો કેટલાક જાતકો સિંધવ મીઠામાંથી બનેલી વસ્તુઓ અને મસાલેદાર, તળેલી વસ્તુઓ પણ ખાય છે. પણ આ બેદરકારી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે.
ADVERTISEMENT
જો તમે ડાયાબિટીસ કે હૃદયના દર્દી હોવ તો ઉપવાસ દરમિયાન અનિયમિત અને ખરાબ ખાવાની આદતો અથવા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ સ્થિતિમાં ચાલો જાણીએ કે ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓએ ઉપવાસ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
ઉપવાસ દરમિયાન હૃદયરોગના દર્દીઓ રાખવી સાવધાનીઓ
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે ડાયાબિટીસ કે હાર્ટ પેશન્ટ છો અને ઉપવાસ રાખવા માંગો હોવ તો પહેલા ડૉક્ટરની સલાહ લો. જો જરૂરી હોય તો હળવા ફળો ખાઈને ઉપવાસ કરો જેથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર ન પડે. તેનાથી તમે નવરાત્રી દરમ્યાન અનેક પ્રકારની સમસ્યાઓથી બચી શકો છો અને સ્વસ્થ પણ રહી શકો છો.
ADVERTISEMENT
( Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.