બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પેટથી લઇને સ્કીન સુધીની બીમારીઓથી મળશે રાહત, બસ રોજ સવારમાં ઉઠીને પીઓ આ ગ્રીન જ્યૂસ
8 ફોટો ગેલેરી
Last Updated: 01:39 PM, 4 January 2025
1/8
આયુર્વેદથી લઈને મોડર્ન સાયન્સ સુધી દરેક જગ્યાએ એક ગ્રીન જ્યૂસના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. આ જ્યૂસથી ત્વચા ચમકતી થાય છે, પાચન સ્વસ્થ બને છે અને હાડકા મજબૂત થાય છે. આ ગ્રીન જ્યૂસ શરીર માટે સુપરહીરો સાબિત થઈ શકે છે. આ ગ્રીન જ્યૂસ છે પાલકનું જ્યૂસ. પાલકને સુપરફૂડ તરીકે ઓળખવામાં આવે છે, પણ પાલકના જ્યૂસને પણ શરીર માટે વરદાન માનવામાં આવે છે. લીલા શાકભાજીઓમાં ભરપૂર પ્રમાણમાં પોષણ તત્વો હોય છે અને પાલક લીલા શાકભાજીનો રાજા છે. પાલકનું જ્યૂસ ત્વચા અને વાળને સ્વસ્થ બનાવે છે, સાથે જ હાડકાઓને પણ લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે. ચાલો જાણીએ પાલકના જ્યૂસના અદ્ભૂત ફાયદા.
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
પાલકના પાનને ધોઈને મિક્સરમાં નાખો અને થોડું પાણી ઉમેરી જ્યુસ તૈયાર કરો. સ્વાદ માટે તેમાં લીંબુ અથવા મધ ઉમેરી શકો છો. પાલકનો રસ શરીરને સંપૂર્ણ પોષણ આપે છે. Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ