બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / health benefits of drinking curry leaves

Weight Loss Tips / ભોજનમાં સુગંધ માટે નંખાતા આ પાંદડાનું જ્યુસ બનાવીને પી જુઓ! માખણની જેમ ચરબી ઓગળી જશે

Bijal Vyas

Last Updated: 03:52 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીઠા લીમડાના પાન વ્યંજનમાં સ્વાદ અને સુગંધની સાથે જ તમારી વજન ઘટાડવાના પ્રયાસને પણ સરળ બનાવી શકે છે. ચાલો જાણીએ કે તેને ડાયટમાં કેવી રીતે સામેલ કરવુ

  • વજન ઓછું કરવા માટે તમે લીમડાના પાનનું જ્યૂસ પણ પી શકો છો
  • આ રસનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાંથી હાનિકારક ટોક્સિંસ દૂર થાય છે
  • ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાનનો રસ રામબાણ ઇલાજ છે

Curry Leaves Benefits:સાઉથ ઇન્ડિયન વાનગીઓમાં વપરાતા મીઠા લીમડાના પાન આજે દરેક ઘર-ઘરમાં જાણીતી છે.  તે ભારતીય રસોડાનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે.તે ફૂડને ટેમ્પર થતાં જ તેને એક અલગ જ સ્વાદ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાદની સાથે તેના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન ફોસ્ફરસ અને એન્ટીઑકિસડન્ટ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વો મળી આવે છે.સૌથી સારી વાત એ છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો તેનું સેવન કરવાથી તમારી વજન ઘટાડવાની યાત્રા સરળ થઈ શકે છે જાણીએ કઇ રીતે?

વજન ઘટાડવામાં ફાયદાકારક
શરીરનું વજન ઓછું કરવા માટે તમે લીમડાના પાનનું જ્યૂસ પણ પી શકો છો.જો તમે ખાલી લીમડાના પાનનુ જ્યુસ પીવો છો તો  તેમાં રહેલા ફાઈબરને કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તમે ઓવર ઇટિંગથી બચો છોય તેના ગુણધર્મો વધારાની ચરબી અને વિષેલ પદાર્થને શરીરમાંથી  દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે જેથી કેલરી બર્ન થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી તમારું વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.

મીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ, થોડા દિવસમાં વાળ ખરવાના થઇ જશે બંધ |Curry  Leaves Remedies For Hair Fall

મીઠા લીમડાના  રસ પીવાના અન્ય ફાયદાઓ

1. આ પાનના રસનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાંથી હાનિકારક ટોક્સિંસ દૂર થાય છે. તે કુદરતી રીતે તમારા શરીરને ડિટોક્સિફાય કરે છે. જેના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છો.

2. ખાલી પેટે મીઠા લીમડાનો રસ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. નેશનલ સેન્ટર ફોર હેલ્થ એન્ડ આયુર્વેદ અનુસાર, તેમાં  હળવા રેચક ગુણધર્મો હોય છે અને તેમાં પાચન ઉત્સેચકો હોય છે. જે આંતરડાની કાર્ય ક્ષમતા સુધારે  છે. તેનાથી કબજિયાત અને એસિડિટીથી પણ  રાહત મળે છે.

3. ડાયાબિટીસના દર્દીઓ માટે લીમડાના પાનનો રસ રામબાણ ઇલાજ છે. તેમાં હાઈપોગ્લાયકેમિક ગુણો જોવા મળે છે. જે શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  તેમાં હાજર ફાઇબર શરીરમાં અચાનક ઇન્સ્યુલિન સ્પાઇકને રોકવામાં ખૂબ મદદરૂપ છે.

આ 1 વસ્તુનું જ્યૂસ રોજ પી લેશો તો શરીરની 10 તકલીફોનો થશે ખાતમો અને જીવનભર  રહેશો સ્વસ્થ | Best Health Benefits Of Spinach Juice

4.મીઠા લીમડાના પાનમાં સારી માત્રામાં આયર્ન હોય છે. જે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી તમે એનિમિયાની ફરિયાદ દૂર કરી શકે છે.

5. મીઠા લીમડાના પાન એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે. આનાથી તમે ઘણા રોગો અને સંક્રમિત બીમારીથી પણ  બચી શકો છો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ