બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Hanuman Jayanti 2023 remedies to get rid of rahu ketu and shani bad effect know shubh muhurat

હનુમાન જયંતિ 2023 / હનુમાન જન્મોત્સવ પર કરી લો આ ખાસ ઉપાય, વાળ પણ વાંકો નહીં કરી શકે શનિ-રાહુ-કેતુની દ્રષ્ટિ

Arohi

Last Updated: 03:38 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti 2023: દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે આ પર્વ 6 એપ્રિલે ઉજવવામાં આવશે. આ વખતે 12 વર્ષ બાદ ખાસ સંયોગ બની રહ્યા છે.

  • ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે હનુમાનજીનો જન્મોત્સવ 
  • 12 વર્ષ બાદ હનુમાન જન્મોત્સવ પર બની રહ્યા ખાસ સંયોગ 
  • હનુમાન જન્મોત્સવ પર કરી લો આ ખાસ ઉપાય

30 માર્ચે રામજીનો જન્મોત્સવ ધૂમધામથી ઉજવવામાં આવ્યા બાદ તેમના પરમ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ 6 એપ્રિલે ઉજવવામાં આવશે. જણાવી દઈએ કે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. જણાવી દઈએ કે આ વખથે ગુરૂ આદિત્ય યોગમાં હનુમાન જન્મોત્સવ 6 એપ્રિલે ઉજવવામાં આવશે. આવો સંયોગ 12 વર્ષ બાદ બની રહ્યો છે. 

ઘણી જગ્યાઓ પર થાય છે ભંડારાનું આયોજન 
જણાવી દઈએ કે આ શુભ દિવસે સવારના સમયે મંદિરોમાં ચોલા, શણગાર, પૂજા અને મહાઆરતી વગેરે કરવામાં આવે છે. ઘણી જગ્યાઓ પર આ દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ત્યાં જ ઘણી જગ્યાઓ પર ગીત ગાવાની સાથે જ ઘણી શોભાયાત્રા કાઢવામાં આવે છે. 

હનુમાન જયંતીનો દિવસ અમુક ખાસ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાય વ્યક્તિની ઘણી સમસ્યાઓ ખતમ કરી દે છે. આવો જાણીએ આ દિવસે શનિ, રાહુ, કેતુના દુષ્પ્રભાવોથી કઈ રીતે બચી શકાય છે. 

મંગળ, શનિ, રાહુ અને કેતુના પ્રભાવથી બચવાના ઉપાય 
જ્યોતિષીઓનું કહેવું છે કે બૃહસ્પતિ દરેક રાશિમાં એક વર્ષ સુધી રહે છે અને તેના બાદ જ ગોચર કરે છે. 12 વર્ષ બાદ ગુરૂ આદિત્ય યોદના સંયોગમાં હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. 

મંગળ, શનિ, રાહુ અને કેતુના પ્રભાવથી બચવા માટે આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જરૂરી છે. 

ચમેલીનું તેલ, સિંદૂરથી કરો શણગાર 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે હનુમાનજીની સચ્ચા મનથી પૂજા કરવાથી વ્યક્તિ દરેક પ્રકરાની સમસ્યાથી દૂર થઈ જાય છે. આ દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ, સિંદૂર અને બર્કથી શણગાર કરો. 

તેમની પૂજા, આરતી કરો. તેનાથી તે પ્રસન્ન થાઈને તમારા પર કૃપા વરસાવશે. હનુમાનજીની કૃપાથી જાતકો પર શનિ, રાહુ અને કેતુ પણ કંઈ નથી બગાડી શકતા. 

આ રીતે કરો વ્રત અને પૂજા 
હનુમાન જયંતીના એક દિવસ પહેલા સાંજથી જ બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કરો. જમીન પર સુવો, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને પ્રભુ શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીનું સ્મરણ કરો. 

સ્નાન બાદ હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ પાઠ વગેરે કરો. ચણા, ગોળ, લાડવાનો ભોદ ધરાવો. પૂજન સામગ્રીમાં ગલગોટાના ભુલ, ગુલાબ, કનેર, સુરજમુખીના લાલ પીળા ફૂલ, સિંદૂર, કેસર અને ચંદન અર્પિત કરો. સાચા મનથી કરવામાં આવેલી પૂજા બજરંગબલીની કૃપા પ્રાપ્ત કરાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ