બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / 'Hang Dhara's killer Suraj Bhuva..' Koli society raised its voice to bring justice to the society's daughter, made this demand.

જૂનાગઢ / 'ધારાના હત્યારા સૂરજ ભુવાને ફાંસી આપો..' કોળી સમાજે એક થઈ સમાજની દીકરીને ન્યાય અપાવવા ઉઠાવ્યો અવાજ, કરી આ માંગો

Vishal Khamar

Last Updated: 11:32 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢનાં ચકચારી ધારા હત્યા કેસમાં સુરજ ભુવાનાં ફાંસીની સજા થાય તે માટે આજે કોળી સમાજ દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અને ધારાનાં હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.

  • સુરજ ભૂવાને ફાંસીની સજા આપવા માગ
  • કોળી સમાજના આગેવાનોએ કરી માગ
  • જૂનાગઢ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

જૂનાગઢમાં ધારા હત્યા કેસના આરોપી સુરજ ભૂવાને ફાંસીની સજા આપવાની માગ. કોળી સમાજના આગેવાનોએ માગ સાથે જૂનાગઢ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. MLA દેવા માલમ અને ભગવાનજી કરગઠિયાએ આવેદન પત્ર આપ્યું. સમગ્ર ઘટનાને લઈ 3 મુદ્દાઓ સાથે ફાંસીની માગનો આવેદન પત્રમાં ઉલ્લેખ કરાયો. ધારાનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચલાવવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટની રચના કરાય. ધારાનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચલાવવા સરકારી વકીલની નિમણૂકની કરી માગ. સમગ્ર ઘટનાની તપાસ વિઝિલન્સ અધિકારી કરે તેવી કરી માગ. ઉલ્લેખનીય છે કે સુરજ ભૂવાએ ધારાને પ્રેમજાળમાં ફસાવી , લગ્નની લાલચ આપી , બળાત્કાર ગુજારી તરછોડી દીધી હતી. બાદમાં ધારાએ કેસ કરતા મિત્રો સાથે મળીને ધારાને મોતને ઘાટ ઉતારી હતી.

ધારાનાં કુટુંબને ન્યાય મળે તે માટે આજે અમે આવેદનપત્ર આપ્યું
આ બાબતે માંગરોળનાં ભાજપનાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ કોળી સમાજ દ્વારા જૂનાગઢની દિકરી ધારાની જે હત્યા થઈ છે. એ હત્યા અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને સુરેન્દ્રનગરમાં જ સુરજ ભુવા છે એ આવા ધતિંગ કરી ઘણી બહેન દિકરીઓને ફસાવી  અને આવા ગોરખ ધંધા કરે છે. એની ઉપર કડકમાં કડક કાર્યવાહિ થાય અને ધારાનાં કુટુંબને ન્યાય મળે તે માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ