Hair Car Tips: મહિલા હોય કે પુરૂષ આજકાલ ખરતા વાળ દરેક લોકોની મોટી સમસ્યા છે. જો તમે પણ આ સમસ્યાથી પીડિયાઈ રહ્યા છો તો તમારા ભોજનમાંથી આ વસ્તુઓની બાદબાકી કરી નાખો. વાળ ખરતા અટકી જશે.
આજે જ આ વસ્તુઓ ખાવાની કરો બંધ
નહીં તો બંધ નહીં થાય ખરતા વાળ
આ ભોજનના કારણે થઈ શકે છે મુશ્કેલીઓ
ખરતા વાળની સમસ્યાથી આજકાલ ઘણા લોકો પરેશાન છે. મહિલા હોય કે પુરૂષ આ સમસ્યા દરેકને થઈ રહી છે. ઘણા લોકોને નાની ઉંમરમાં જ ટાલ પડી જાય છે. સતત ખરતા વાળ માટે ઘણા હદ સુધી આપણી લાઈફસ્ટાઈલ અને ભોજન પણ જવાબદાર છે. અહીં અમે તમને અમુક એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા શરીર પર ખરાબ અસર કરે છે અને વાળ ખરવાનું કારણ બને છે.
ઘણા અભ્યાસથી ખબર પડી છે કે શરીરમાં ઈન્સુલિન રેસિસ્ટેન્સ, જે ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ બને છે, તે વધવાથી પણ તમારા વાળ ઝડપથી ખરે છે. પ્રોસેસ્ડ, ફૂડ, મેદો અને ચીની જેવા ખાદ્ય પદાર્થ હોર્મોનલ ઈમ્બેલેન્સ પેદા કરે છે અને ઈંસુલિન અને એન્ડ્રોજનમાં વૃદ્ધિ કવાનું કારણ બની શકે છે જેના કારણે હેર લોસ થાય છે.
ઘણા અભ્યાસોમાં સામે આવ્યું છે કે શરીરમાં ઈન્સુલિન રેસિસ્ટેન્સ, જે ડાયાબિટીસ અને સ્થૂળતાનું કારણ બને છે આ વધવાથી પણ તમારા વાળ ઝડપથી ખરી શકે છે. પ્રોસેસ્ડ ફૂડ, મેદો અને ખાંડ જેવા ખાધ્ય પદાર્થ હોર્મોનસ ઈન્સુલિન પેદા કરે છે અને ઈંસુલિન અને એન્ડ્રોઝનમાં વૃદ્ધિનું કારણ બની શકે છે જેના કારણે હેર લોસ થાય છે.
તળેલી વસ્તુઓ
દરેક લોકોને તળેલી વસ્તુઓ પસંદ હોય છે. પરંતુ જ્યારે તમારા વાળ ઝડપથી ખરવા લાગે છે ત્યારે આવી વસ્તુઓ ખાવાની ઓછી કરી દેવી જોઈએ.
ડાયેટ સોડા અને સોફ્ટ ડ્રિંક્સ
ડાયેટ સોડા અને સોફ્ટ ડ્રિંક્સનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે જેનાથી તમારા વાળ ખરવાની સ્પીડ વધી જાય છે કારણ કે તેનું સેવન કરવાથી તમારા શરીરમાં શુગરનું લેવલ ઝડપથી વધી જાય છે અને શરીરમાં મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે.
દારૂનું સેવન
દારૂનું સેવન પણ વાળ ખરવાની સ્પીડને ઝડપથી વધારે છે. માટે જ્યારે વાળ ખરે છે તો તેનું સેવન ઓછુ કરી દો.
મેદાથી બનેલી વસ્તુઓ
મેદાથી બનેલી વસ્તુઓ તમારા ડાઈજેસ્ટિવ સિસ્ટમ પર ખરાબ અસર કરે છે અને ઓવરઓલ હેલ્થને ખરાબ કરે છે. આ પ્રોસેસ્ડ ફૂડ હેરફોલનું પણ કારણ બને છે. મેદો કે રિફાઈન્ડ ફ્લોર તમારા આંતરડામાં ચોંટી જાય છે. ત્યારે આંતરડા ભોજનને સારી રીતે સોશી નથી શકતા તો શરીરમાં કમજોરી વધે છે જે હેર ફોલનું કારણ બને છે.